Yograj Singh Shares Pain of Living an Isolated Life : પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે એક્લવાયા જીવન મામલે વ્યથા વર્ણવી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે તેઓ હવે એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. તેમણે કહ્યું, કે હું સાંજ પડ્યે એકલો બેસું છું, ઘરમાં કોઈ નથી. જમવા માટે બીજા લોકો પર...
Day: November 17, 2025
IND vs SA: ટીમ ઇન્ડિયાના પરાજય બાદ આ દિગ્ગજે ગંભીર-અગરકર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- નિર્ણયોમાં સ્પષ્ટતા નથી દેખાતી
Updated: Nov 17th, 2025 GS TEAM IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને ત્રીજા દિવસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પહેલા બે દિવસમાં મેચ પોતાના પક્ષમાં કરી દીધી હતી, પરંતુ ત્રીજા દિવસે ટીમ સંપૂર્ણપણે વેર-વિખેર થઈ ગઈ. 124 રનના સરળ ટાર્ગેટનો પીછો કરતાં ભારત માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ...
IPL 2026 : રાજસ્થાન રૉયલ્સે રાહુલ દ્રવિડને બદલે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી
Updated: Nov 17th, 2025 GS TEAM Rajasthan Royals Head Coach: IPL 2026 પહેલા રાજસ્થાન રૉયલ્સે આગામી સિઝન માટે હેડ કોચનું એલાન કરી દીધું છે. રાજસ્થાન રૉયલ્સે રાહુલ દ્રવિડને બદલે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ કુમાર સંગાકારાને હેડ કોચની જવાબદારી સોંપી છે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. કુમાર સંગાકારા રાજસ્થાન રૉયલ્સ માટે ડિરેક્ટર...
દ.આફ્રિકા સામે કારમા પરાજય બાદ ગંભીર પર ભડક્યા ગાંગુલી,… અગાઉ કોહલી-ધોની જેવા દિગ્ગજોને પણ આડે હાથ લીધા હતા
દ.આફ્રિકા સામે કારમા પરાજય બાદ ગંભીર પર ભડક્યા ગાંગુલી,… અગાઉ કોહલી-ધોની જેવા દિગ્ગજોને પણ આડે હાથ લીધા હતા Updated: Nov 17th, 2025 GS TEAM Sourav Ganguly angry at Gautam Gambhir: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 30 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ શરમજનક હાર પર સૌરવ ગાંગુલી નિરાશ છે. તેમણે...
પૂજારાની પણ ધીરજ ખૂટી, કોલકાતા ટેસ્ટમાં હાર અંગે કહ્યું – કંઈક તો ગરબડ છે…
પૂજારાની પણ ધીરજ ખૂટી, કોલકાતા ટેસ્ટમાં હાર અંગે કહ્યું- કંઈક તો ગરબડ છે… Updated: Nov 17th, 2025 GS TEAM Cheteshwar Pujara On Kolkata Test: ચેતેશ્વર પૂજારાને ધીરજની મૂર્તિ કહેવામાં આવે છે, કારણ કે તેની રમવાની શૈલી જ આ પ્રકારની રહી છે. જોકે, ક્રિકેટરથી કોમેન્ટેટર બન્યા બાદ તેની ધીરજ એ સમયે ખૂટી ગઈ જ્યારે ભારતીય ટીમને...
અનિલ કુંબલેએ પંતની કેપ્ટન્સી સામે સવાલ ઉઠાવ્યા, કહ્યું – ‘બુમરાહને પહેલા બોલિંગ…’
અનિલ કુંબલેએ પંતની કેપ્ટન્સી સામે સવાલ ઉઠાવ્યા, કહ્યું – ‘બુમરાહને પહેલા બોલિંગ…’ Updated: Nov 17th, 2025 GS TEAM Anil Kumble on Rishabh Pant: સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો 30 રનથી વિજય થયો. બીજી...
‘એણે ટેસ્ટ ક્રિકેટ બરબાદ કરી નાખી..’ શરમજનક પરાજય બાદ ટીમ ભડક્યો હરભજન સિંહ
‘એણે ટેસ્ટ ક્રિકેટ બરબાદ કરી નાખી..’ શરમજનક પરાજય બાદ ટીમ ભડક્યો હરભજન સિંહ Updated: Nov 17th, 2025 GS TEAM Harbhajan Singh: કોલકાતા ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ટીમ મેનેજમેન્ટનો ઉધડો લીધો. તેમણે રેન્ક ટર્નર એટલે કે સ્પિન-ફ્રેન્ડલી વિકેટો બનાવવા બદલ મેનેજમેન્ટની ટીકા કરી. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ, જે...
VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં એક કેચ અંગે વિવાદ, થર્ડ અમ્પાયરથી થયું ‘બ્લન્ડર’!
Updated: Nov 17th, 2025 GS TEAM IND vs PAK Viral Video : ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં રવિવારે ભારત-A અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે કારમી હાર આપી. જોકે, આ મેચ પાકિસ્તાનની જીત કરતાં પણ વધુ એક મોટા અમ્પાયરિંગ વિવાદને કારણે ચર્ચામાં રહી છે. એક રિલે કેચ અંગે ત્રીજા...
IND vs PAK : પાકિસ્તાને રનચેઝ કરી ભારતને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ 45 રન કર્યા
Image From PCB X Account IND vs Pak Match results : ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં રવિવારે રમાયેલા ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમનો શરમજનક પરાજય થયો છે. પાકિસ્તાન-A એ એકતરફી મેચમાં ભારત-A ને 8 વિકેટે કારમી હાર આપી હતી. માઝ સદાકતની વિસ્ફોટક અણનમ અડધી સદી સામે ભારતીય બોલરો લાચાર દેખાયા...
શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ, બીજી ટેસ્ટ રમવા પર પણ આવી અપડેટ
Image Source: IANS Shubman Gill Injury: ભારતીય કેપ્ટન શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગિલને ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે તેને ગરદનમાં દુ:ખાવો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિલ હવે હોટેલમાં પાછો ફર્યો છે, અને ડોક્ટરના અનુસાર તેની તબિયત સારી છે. એવું...









