Day: November 21, 2025

Home » Archives for Fri, 21 Nov 2025
સુપરઓવરમાં-1-રન-પણ-ન-બનાવી-શકી-ભારતીય-ટીમ,-એશિયા-કપ-રાઈઝિંગ-સ્ટાર્સની-સેમિફાઇનલમાં-બાંગ્લાદેશ-સામે-પરાજય
Post

સુપરઓવરમાં 1 રન પણ ન બનાવી શકી ભારતીય ટીમ, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે પરાજય

Bangladesh-A Beat India-A in Super Over Thriller : મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની સેમિફાઇનલ મેચમાં આજે ભારત-A અનેબાંગ્લાદેશ-A વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજાઈ. બંને ટીમોએ 194 રન બનાવતા સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં બાંગ્લાદેશ-A ટીમનો વિજય થયો.  સુપર ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર...

‘આરામ-જોઈએ-તો-ipl-છોડી-દો…’,-ગિલની-ઈજા-બાદ-ગંભીરની-ટીમ-ઈન્ડિયાને-સ્પષ્ટ-ચેતવણી
Post

‘આરામ જોઈએ તો IPL છોડી દો…’, ગિલની ઈજા બાદ ગંભીરની ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ ચેતવણી

Updated: Nov 21st, 2025 GS TEAM Gautam Gambhir On Shubman Gill Injury : શુભમન ગિલ છેલ્લા બે મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. એશિયા કપથી લઈને સાઉથ આફ્રિકા સીરિઝ સુધી, તે ટીમ ઈન્ડિયાનો કાયમી સભ્ય રહ્યો છે. જ્યારે ઘણા ખેલાડીઓને રોટેશનનો ફાયદો થયો છે, ત્યારે 25 વર્ષીય ગિલને દરેક ફોર્મેટમાં રમવું પડ્યું છે. ODI કેપ્ટન...

શ્રેયસ-અય્યર-ક્યારે-મેદાનમાં-પાછો-ફરશે?-ઈજા-બાદ-હેલ્થ-અંગે-લેટેસ્ટ-અપડેટ-સામે-આવી
Post

શ્રેયસ અય્યર ક્યારે મેદાનમાં પાછો ફરશે? ઈજા બાદ હેલ્થ અંગે લેટેસ્ટ અપડેટ સામે આવી

Shreyas Iyer Health Update: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐયર હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થયેલી ગંભીર ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઐયરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ મેદાનમાં તેની વાપસીમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં અને રિકવરી પ્રક્રિયામાં સમય લાગી શકે છે. USG સ્કેન રિપોર્ટમાં સકારાત્મક સંકેત અહેવાલો અનુસાર, થોડા...

શુભમન-ગિલ-બીજી-ટેસ્ટથી-બહાર,-ગુવાહાટીથી-અચાનક-મુંબઈ-પહોંચ્યો,-જાણો-કારણ
Post

શુભમન ગિલ બીજી ટેસ્ટથી બહાર, ગુવાહાટીથી અચાનક મુંબઈ પહોંચ્યો, જાણો કારણ

Shubman Gill Left Team India: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 22 નવેમ્બરથી ગુવાહાટી ટેસ્ટની શરૂઆત થવાની છે, પરંતુ તેના એક દિવસ અગાઉ જ ટીમ ઇન્ડિયાને માઠા સમાચાર મળ્યા છે. કેપ્ટન શુભમન ગિલની ઈજા અંગે ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે, અહેવાલો હતા કે તે કદાચ બીજી ટેસ્ટ નહીં રમે. હવે ગિલને અચાનક ટીમ ઇન્ડિયાના સ્ક્વોડમાંથી બહાર કરી...

ઇન્ટરનેશનલ-ક્રિકેટમાં-પહેલીવાર-બની-આવી-ઘટના,-32-વર્ષના-વિકેટકીપરે-રચ્યો-નવો-ઇતિહાસ
Post

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર બની આવી ઘટના, 32 વર્ષના વિકેટકીપરે રચ્યો નવો ઇતિહાસ

Shai Hope’s achievement: ક્રિકેટની દુનિયામાં આજકાલ કોઈને કોઈ મેચ ચાલુ રહે છે. જેના કારણે રોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. હવે વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર શાઈ હોપે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં તેણે શાનદાર બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી. તેમણે મેચમાં 69 બોલમાં કુલ 109 રન બનાવ્યા હતા,...

bcciએ-અચાનક-બદલ્યું-ટીમ-ઈન્ડિયાનું-શેડ્યૂલ,-હવે-ડિસેમ્બરમાં-આ-ટીમ-સાથે-t20-સીરિઝ
Post

BCCIએ અચાનક બદલ્યું ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, હવે ડિસેમ્બરમાં આ ટીમ સાથે T20 સીરિઝ

BCCI Team India: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે સીરિઝ રમવાની હતી, પરંતુ તે રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ડિસેમ્બરમાં જ નવી સીરિઝ બનાવવાની યોજના બનાવી છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યા પછી બાંગ્લાદેશ સામે તેની પહેલી સીરિઝ રમવાની હતી, પરંતુ ત્યાંની વર્તમાન પરિસ્થિતિને જોતાં બોર્ડે તેને રદ કરવાનો નિર્ણય...