હાર્દિક પંડ્યા સાથે સગાઈની અટકળો પર માહિકાએ તોડ્યું મૌન, પ્રેગ્નેન્સીની અફવાઓ પર પણ આપ્યો જવાબ Updated: Nov 22nd, 2025 GS TEAM Hardik Pandya Mahieka Sharma Post On Engagement: ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથેના છૂટાછેડાના એક વર્ષ પછી મોડેલ, એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર માહિકા શર્મા સાથે રિલેશનશિપમાં છે. આ બંને તેમની રોમેન્ટિક તસવીરો અને પૂજાના વીડિયો...


