Team India ODI Squad: સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. જેમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની વનડે ટીમમાં વાપસી થઈ છે, જ્યારે યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી છે. જોકે, દમદાર પ્રદર્શન કરવા છતાં કેટલાક ખેલાડીઓ વિશ્વાસ...
Day: November 23, 2025
IND vs SA: ગિલને બદલે રાહુલને બનાવાયો કેપ્ટન, સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે સ્ક્વોડ જાહેર
BCCI Announces Team for SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે BCCIએ ભારતીય સ્કવોડની જાહેરાત કરી છે. કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય સ્કવોડ: રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી તિલક વર્મા કે એલ રાહુલ...
Blind T20 world cup: ભારતીય બ્લાઇન્ડ મહિલા ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, ફાઇનલમાં નેપાળને હરાવ્યું
Image Source: X Blind T20 World Cup: ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય ટીમે કોલંબોના પી સારા ઓવલમાં રમાયેલી ફાઇનલ મેચમાં નેપાળને 7 વિકેટથી હરાવ્યું. આ ટુર્નામેન્ટનું આયોજન પહેલીવાર થયું હતું અને ભારતે આ વૈશ્વિક ટુર્નામેન્ટને જીતવામાં સફળતા મેળવી. ભારતે નેપાળને 5 વિકેટ પર 114 રન પર રોકી દીધું...
લગ્નના દિવસે જ સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત લથડતાં સમારોહ મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
Smriti Mandhana wedding postponed : ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ આજે ( 23 નવેમ્બરે ) લગ્ન બંધનમાં બંધવવાના હતા. જોકે લગ્નના દિવસે જ પરિવારમાં ઈમજરન્સી આવતા સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. મંધાનાના પિતાની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરાઈ રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર...
IND vs SA: સાઉથ આફ્રિકાએ ભારતીય બોલર્સને હંફાવ્યા 489 રનનો વિશાળ સ્કોર, મુથુસામી ઝળક્યો
South Africa Smash 489 in Guwahati Test as Muthusamy Hits Century : ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમે પહેલી ઈનિંગમાં 489 રન ફટકારી વિશાળ સ્કોર ઊભો કર્યો છે. સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના બેટર્સે ભારતના બોલર્સને હંફાવી નાંખ્યા. સેનુરન મુથુસામીએ સદી ફટકારી જ્યારે માર્કો જાનસેન પણ અડધી સદી ફટકારીને ઝળકયો. ભારતીય બોલર્સમાં કુલદીપ યાદવ અને...
VIDEO : ‘ઘરમાં રમે છે કે શું…’ લાઈવ મેચમાં કુલદીપ પર ભડક્યો પંત, જાણો કેમ થયો નારાજ
Rishabh Pant angry on Kuldeep yadav, IND vs SA: ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત તેની મસ્તીભરી અને સતત બોલતી રહેવાની આદત માટે જાણીતો છે. પરંતુ, ગુવાહાટી ટેસ્ટમાં કેપ્ટન બનતા જ તેનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે, પંત પોતાની જ ટીમના ખેલાડી કુલદીપ યાદવ પર ગુસ્સે થતો જોવા...
IND VS SA: કેપ્ટન રિષભ પંતને અમ્પાયરે આપી ડબલ વોર્નિંગ, ICCનો આ નિયમ નડ્યો, જાણો શું ભૂલ કરી?
Updated: Nov 23rd, 2025 GS TEAM IND VS SA: ગુવાહાટીના બરસાપા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત ICCના નવા નિયમના ભંગ બદલ ચર્ચામાં આવ્યા છે. બીજા દિવસે (23મી નવેમ્બર) ભારતીય બોલરો દ્વારા ઓવરો વચ્ચે વધુ સમય લેવામાં આવતા, ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ કેટલબરોએ રિષભ પંતને...
બે દિવસમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ હાર્યું છતાં ઓસ્ટ્રેલિયાને કરોડોનું નુકસાન, ટ્રેવિસની હેડની તોફાની બેટિંગ નડી?
Aus vs Eng : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ 2025-26નો પ્રથમ મુકાબલો પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાયો, જેમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર બે દિવસમાં જ ઇંગ્લેન્ડને કારમી હાર આપી. ટ્રેવિસ હેડની તોફાની સદી અને ઇંગ્લેન્ડની ‘બેઝબોલ’ શૈલીની બેદરકાર બેટિંગને કારણે આ બ્લોકબસ્ટર ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ પૂરી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાને કેમ કરોડોનું નુકસાન? જોકે,...
IND vs SA: ગિલ વનડે સીરિઝ પણ નહીં રમે? રોહિત સિવાય બે ખેલાડી કેપ્ટનશીપની રેસમાં
Updated: Nov 22nd, 2025 GS TEAM IND vs SA: શુભમન ગિલને ગરદનના ભાગે ઈજા થવાના કારણે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની આગામી વનડે સીરિઝમાંથી બહાર રહેશે. BCCIના સૂત્રોના જણાવ્યાનુસાર, વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરૂ થશે. રોહિત સિવાય બે ખેલાડી કેપ્ટનશીપની રેસમાં છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત અને સિનિયર બેટ્સમેન કેએલ રાહુલના નામ કેપ્ટનશીપ માટે વિચારી...








