Day: January 21, 2026

Home » Archives for Wed, 21 Jan 2026
વિરાટ-કોહલીનો-વનડે-રેન્કિંગમાં-નંબર-1નો-‘તાજ’-છીનવાયો,-આ-સ્ટાર-બન્યો-સર્વશ્રેષ્ઠ-ખેલાડી
Post

વિરાટ કોહલીનો વનડે રેન્કિંગમાં નંબર-1નો ‘તાજ’ છીનવાયો, આ સ્ટાર બન્યો સર્વશ્રેષ્ઠ ખેલાડી

Updated: Jan 21st, 2026 GS TEAM ICC ODI Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીને પાછળ છોડીને ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટર ડેરિલ મિચેલ વનડે ક્રિકેટમાં વિશ્વના નંબર-1 બેટર બની ગયો છે. ગત અઠવાડિયે જ ટોચના સ્થાને પહોંચેલા કોહલીને માત્ર ગણતરીના...

સ્ટાર-ખેલાડીઓ-વગરની-ન્યૂઝીલેન્ડ-સામે-‘સિનિયર’-ગણાતી-ટીમ-ઈન્ડિયાને-ઓવર-કોન્ફિડેન્સ-નડ્યો?
Post

સ્ટાર ખેલાડીઓ વગરની ન્યૂઝીલેન્ડ સામે ‘સિનિયર’ ગણાતી ટીમ ઈન્ડિયાને ઓવર કોન્ફિડેન્સ નડ્યો?

સ્ટાર ખેલાડીઓ વગરની ન્યૂઝીલેન્ડ સામે ‘સિનિયર’ ગણાતી ટીમ ઈન્ડિયાને ઓવર કોન્ફિડેન્સ નડ્યો? Updated: Jan 19th, 2026 GS TEAM IND vs NZ ODI Series :  અનુભવી ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડની યુવા અને બિનઅનુભવી ટીમે ઘરઆંગણે 1-2થી વનડે સીરિઝ હરાવીને ઇતિહાસ રચી દીધો છે. રવિવારે ઈન્દોરમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતને 41 રને હારનો સામનો કરવો પડ્યો....

હાર-બાદ-ભડક્યો-કેપ્ટન-ગિલ,-કહ્યું-‘નિર્ણાયક-મેચમાં-આવું-રમાય?’,-ટીમની-ભૂલો-જાહેર-કરી
Post

હાર બાદ ભડક્યો કેપ્ટન ગિલ, કહ્યું- ‘નિર્ણાયક મેચમાં આવું રમાય?’, ટીમની ભૂલો જાહેર કરી

હાર બાદ ભડક્યો કેપ્ટન ગિલ, કહ્યું- ‘નિર્ણાયક મેચમાં આવું રમાય?’, ટીમની ભૂલો જાહેર કરી Updated: Jan 19th, 2026 GS TEAM IND vs NZ Shubhman Gill News : ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ન્યૂઝીલેન્ડે 41 રને જીત મેળવી...

કોહલીએ-ઈતિહાસ-રચ્યો,-ન્યૂઝીલેન્ડ-સામેની-મેચમાં-સદી-ફટકારી-તોડ્યા-અનેક-રેકોર્ડ,-સેહવાગ-પોન્ટિંગને-પણ-પાછળ-છોડ્યા
Post

કોહલીએ ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી તોડ્યા અનેક રેકોર્ડ, સેહવાગ-પોન્ટિંગને પણ પાછળ છોડ્યા

કોહલીએ ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી તોડ્યા અનેક રેકોર્ડ, સેહવાગ-પોન્ટિંગને પણ પાછળ છોડ્યા Updated: Jan 18th, 2026 GS TEAM India vs New Zealand ODI, Virat Kohli Record : ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 54મી વનડે સદી ફટકારી હતી. જોકે, કોહલીની...

vijay-hazare-trophy-:-વિદર્ભ-ચેમ્પિયન,-વિજય-હજારે-ટ્રોફીની-ફાઈનલ-મેચમાં-સૌરાષ્ટ્રને-હરાવ્યું,-અર્થવની-દમદાર-સદી
Post

Vijay Hazare Trophy : વિદર્ભ ચેમ્પિયન, વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રને હરાવ્યું, અર્થવની દમદાર સદી

Updated: Jan 18th, 2026 GS TEAM Vijay Hazare Trophy Final Match, Vidarbha vs Saurashtra : વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ મેચમાં વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. આ રોમાંચક મેચમાં વિદર્ભની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 317 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો, જેમાં અથર્વ તાઈડેએ શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં સૌરાષ્ટ્રની...

india-vs-new-zealand-:-ઈન્દોરમાં-ટીમ-ઈન્ડિયાની-હાર,-કોહલીની-સદી-બેકાર,-ન્યૂઝીલેન્ડે-સીરિઝ-જીતી-રચ્યો-ઈતિહાસ
Post

India vs New Zealand : ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની હાર, કોહલીની સદી બેકાર, ન્યૂઝીલેન્ડે સીરિઝ જીતી રચ્યો ઈતિહાસ

Updated: Jan 18th, 2026 GS TEAM India vs New Zealand 3rd ODI : ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો 41 રને વિજય થયો છે. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સીરિઝ 2-1થી જીતીને ઈતિહાસ રચ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, તો ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ...

t20-વર્લ્ડ-કપ-પહેલા-મોટો-વિવાદ:-બાંગ્લાદેશની-જીદ-અને-આયર્લેન્ડના-ઇનકારથી-icc-ફસાયું
Post

T20 વર્લ્ડ કપ પહેલા મોટો વિવાદ: બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC ફસાયું

Updated: Jan 18th, 2026 GS TEAM T20 World Cup in crisis as Ireland rejects Bangladesh’s group swap : T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરક્ષા કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના એક પ્રસ્તાવને ક્રિકેટ આયર્લેન્ડે ફગાવી દેતા આખો મામલો ગુંચવાયો છે. બાંગ્લાદેશ હવે...

આને-કહેવાય-ક્રિકેટ!-4-બેટર-‘0’-પર-આઉટ,-7-રનમાં-અડધી-ટીમ-પેવેલિયન-ભેગી-પછી-થયો-‘ચમત્કાર’
Post

આને કહેવાય ક્રિકેટ! 4 બેટર ‘0’ પર આઉટ, 7 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી પછી થયો ‘ચમત્કાર’

Updated: Jan 18th, 2026 GS TEAM SA20 win for Pretoria Capitals from 7/5 : સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી SA20 લીગમાં શનિવાર, 17 જાન્યુઆરીના રોજ એક એવો મુકાબલો જોવા મળ્યો, જે ક્રિકેટ ઇતિહાસમાં ચમત્કારિક વાપસી માટે યાદ રખાશે. જોહાનિસબર્ગમાં રમાયેલી આ મેચમાં પ્રિટોરિયા કેપિટલ્સની ટીમ એક સમયે માત્ર 7 રનમાં 5 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી...

ટીમ-ઈન્ડિયાનું-અપમાન?-અંડર-19-વર્લ્ડ-કપમાં-‘નો-હેન્ડશેક’-વિવાદ-પર-બાંગ્લાદેશ-બોર્ડ-ભરાયું
Post

ટીમ ઈન્ડિયાનું અપમાન? અંડર-19 વર્લ્ડ કપમાં ‘નો હેન્ડશેક’ વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ ભરાયું

BCB clarifies U-19 World Cup ‘no handshake’ row : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટના મેદાન પર તણાવ અને વિવાદો કોઈ નવી વાત નથી, અને આ સિલસિલો હવે અંડર-19 વર્લ્ડ કપ 2026 સુધી પહોંચી ગયો છે. 17 જાન્યુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ‘નો હેન્ડશેક’ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના પર હવે...

ind-vs-ban-u19-wc:-ભારતીય-ટીમની-સતત-બીજી-જીત,-બાંગ્લાદેશને-રોમાંચક-મુકાબલામાં-હરાવ્યું
Post

IND vs BAN U19 WC: ભારતીય ટીમની સતત બીજી જીત, બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં હરાવ્યું

India vs Bangladesh: ભારતીય ટીમનો મુકાબલો શનિવારે (17 જાન્યુઆરી) ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતીય ટીમે DLS પદ્ધતિ હેઠળ 18 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં આ ભારતીય...