Updated: Jan 24th, 2026 GS TEAM Hardik Pandya Murali Karthik Viral Video: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી 7 વિકેટે વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતે આ સિરીઝમાં 2-0ની મજબૂત લીડ બનાવી લીધી છે. જોકે, આ મેચની સાથે સોશિયલ મીડિયા પર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો એક વીડિયો ખૂબ...
Day: January 24, 2026
6 રનમાં 2 વિકેટ, છતાં 209 રન ચેઝ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ રેકોર્ડની વણઝાર સર્જી
Updated: Jan 24th, 2026 GS TEAM IND vs NZ 2nd T20 Raipur : કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક અણનમ 82 અને ઈશાન કિશનની 76 રનની તોફાની ઇનિંગ્સના જોરે ભારતીય ટીમે રાયપુર T20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે કચડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. શુક્રવારે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે આપેલા 209 રનના વિશાળ લક્ષ્યને ભારતે માત્ર 15.2 ઓવરમાં જ હાંસલ...
IND Vs NZ: ભારતે બીજી T20માં પણ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ઈશાન-સૂર્યાની તોફાની બેટિંગ, સીરિઝમાં 2-0ની આગળ
Updated: Jan 23rd, 2026 GS TEAM IND Vs NZ LIVE Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા, કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રન તો રચિન રવીન્દ્રએ...
ક્રિકેટ ટીમ ભારત ન મોકલવા ધમપછાડા કરતાં બાંગ્લાદેશનું નવું ગતકડું, વિવાદ DRC પાસે મોકલવા માંગ
Updated: Jan 23rd, 2026 GS TEAM T20 World Cup controversy : આગામી સાતમી ફેબ્રુઆરીથી ભારતમાં મેન્સ ટી20 વર્લ્ડકપની શરૂઆત થવાની છે. એવામાં બાંગ્લાદેશ જીદ પકડીને બેઠું છે કે તે પોતાની ટીમ ભારત નહીં મોકલે. પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં રમાવવાની છે. એ જ રીતે બાંગ્લાદેશની પણ માંગ છે કે તેની મેચો પણ ભારત બહાર રાખવામાં આવે....
IPL 2026 પહેલા જ CSKનું વધ્યું ટેન્શન! રૂ. 14.20 કરોડનો ખેલાડી ઈજાગ્રસ્ત
Updated: Jan 23rd, 2026 GS TEAM Prashant Veer Injured: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ટેન્શન વધી ગયું છે. IPL ઓક્શનમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી પર દાવ લગાવનારી ફ્રેન્ચાઈઝીને અચાનક મોટો ઝટકો લાગ્યો છે. ટીમે 14.20 કરોડ રૂપિયામાં ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ખરીદ્યો હતો. પરંતુ રણજી ટ્રોફી મેચ દરમિયાન તે...
‘નો હેન્ડ શેક’ વિવાદ વચ્ચે ઈરફાન પઠાણ શોએબ મલિકને મેદાનમાં ગળે ભેટ્યો, VIDEO વાઇરલ
Updated: Jan 23rd, 2026 GS TEAM Irfan Pathan Hugs Shoaib Malik: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ‘નો હેન્ડ શેક’ વિવાદ વચ્ચે ખેલ ભાવનાની એક તસવીર સાઉદી અરેબિયામાં જોવા મળી. વર્લ્ડ ક્રિકેટ ફેસ્ટિવલમાં રમાયેલી F2 ડબલ-વિકેટ મેચ બાદ પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શોએબ મલિક અને ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ એક-બીજાને ગળે મળ્યા. આ મોમેન્ટ...





