Updated: Jan 29th, 2026 GS TEAM Cricketers Accused Of Molestations Minor : દિલ્હીની અંડર-23 ક્રિકેટ ટીમ કર્નલ સી.કે. નાયડૂ ટ્રોફીમાં ભાગ લેવા પહોંચી છે, પરંતુ ટીમને તેના બે ખેલાડીઓની કરતૂતને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ બંને ખેલાડીઓ પર કથિત રીતે 15 વર્ષની સગીરાનું શારીરિક શોષણ કરવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે હવે...
Day: January 29, 2026
ન તો માન મળતું હતું ન તો સપોર્ટ…’, યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું ‘અસલ’ કારણ જણાવ્યું
Yuvraj Singh Reveals Real Reason For Quitting Cricket: યુવરાજ સિંહે જૂન 2019માં વનડે વર્લ્ડ કપની વચ્ચે જ સંન્યાસનું એલાન કરી દીધું હતું. હવે તેણે પોતાના નિર્ણય પાછળના અસલી કારણો જણાવ્યા છે. યુવરાજે કહ્યું કે, તે સમયે હું ખુદને અલગ-થલગ અનુભવી રહ્યો હતો. મને લાગતું હતું કે, કોઈ મારા ખેલનું સન્માન નથી કરી રહ્યું. યુવરાજ સિંહે...
‘એટલી હિમ્મત જ નથી…’, T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનને રહાણેએ તતડાવ્યું
Updated: Jan 29th, 2026 GS TEAM Ajinkya Rahane On Pakistan: T20 વર્લ્ડ કપના બહિષ્કારની ગીધડ ધમકી આપી રહેલા પાકિસ્તાનને અજિંક્ય રહાણેએ તતડાવ્યું છે. રહાણેએ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં આવું કરવાની હિમ્મત જ નથી. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવું સરળ નથી. મને નથી લાગતું કે, તે (પાકિસ્તાન) આવું કરી શકશે. તેમનામાં એટલી હિમ્મત જ નથી.’...
T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
Updated: Jan 29th, 2026 GS TEAM Match Fixing: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (28મી જાન્યુઆરી 2026) એક ચોંકાવનારો નિર્ણય લેતા અમેરિકાની ટીમના બેટર એરોન જોન્સને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. 2024ના T20 વર્લ્ડ કપમાં અમેરિકાને સુપર-8 સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જોન્સ પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે....
14 બોલમાં ફિફ્ટી ફટકારનાર અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટમાં આવો પાંચમો પ્લેયર
Updated: Jan 28th, 2026 GS TEAM Abhishek Sharma: ભારતીય ક્રિકેટના ઊગતા સિતારા અભિષેક શર્મા ગઈ મેચમાં હીરો હતો આ મેચમાં ‘ઝીરો’ થઈ ગયો. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં અભિષેક શર્મા ભારતીય ઈનિંગના પહેલા જ બોલે (ગોલ્ડન ડક) આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. એક જ સીરીઝમાં બીજી વાર ‘ગોલ્ડન ડક’ ગજબની વાત તો એ છે...
IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય, સિફર્ટની ફિફ્ટી, શિવમ દુબેની તોફાની બેટિંગ બેકાર
Updated: Jan 28th, 2026 GS TEAM India vs New Zealand 4th T20I at Visakhapatnam Cricket Match : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ભારતનો 50 રને પરાજય થયો છે. મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 215 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.4 ઓવરમાં 165 રને ઓલઆઉટ થઈ...
ટી20 બાદ હવે U19 વર્લ્ડકપમાં બાંગ્લાદેશનો હાઈવૉલ્ટેજ ડ્રામા! ICC પર લગાવ્યો ભેદભાવનો આરોપ
Updated: Jan 28th, 2026 GS TEAM U-19 World Cup Controversy : ટી20 વર્લ્ડ કપ 2026 મુદ્દે ICC સાથેના વિવાદ બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ફરી એકવાર ICC સામે મોરચો ખોલ્યો છે. આ વખતે મામલો અંડર-19 વર્લ્ડ કપનો છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, BCBએ ICC પર અયોગ્ય અને પક્ષપાતપૂર્ણ ‘શેડ્યૂલિંગ’નો આક્ષેપ કર્યો છે. બોર્ડે ફરી એકવાર...






