Day: January 31, 2026

Home » Archives for Sat, 31 Jan 2026
ind-vs-nz:-ભારતે-ન્યૂઝીલેન્ડને-આપ્યો-272-રનનો-ટાર્ગેટ,-કિવી-ટીમનો-સ્કોર-66/1
Post

IND vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 272 રનનો ટાર્ગેટ, કિવી ટીમનો સ્કોર 66/1

Updated: Jan 31st, 2026 GS TEAM India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની 5મી અને અંતિમ મેચ આજે (31 જાન્યુઆરી) રમાઈ રહી છે. આ મેચ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરૂવનંતપુરમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈશાન કિશાનની સદી અને સૂર્યાની તોફાની ફિફ્ટીના દમ પર 20 ઓવરમાં...

7-બોલ-પર-7-બાઉન્ડ્રી…-ઈશાન-કિશને-ન્યૂઝીલેન્ડ-વિરૂદ્ધ-કરી-કમાલ,-42-બોલમાં-સદી-ફટકારી
Post

7 બોલ પર 7 બાઉન્ડ્રી… ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કરી કમાલ, 42 બોલમાં સદી ફટકારી

Updated: Jan 31st, 2026 GS TEAM Ishan Kishan Century: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. પોતાની આ...

ક્રિકેટ-ઈતિહાસની-5-સૌથી-ખતરનાક-ઓપનિંગ-જોડીઓ,-જેના-મેદાન-પર-આવતા-જ-બોલરો-ધ્રૂજતા-હતા
Post

ક્રિકેટ ઈતિહાસની 5 સૌથી ખતરનાક ઓપનિંગ જોડીઓ, જેના મેદાન પર આવતા જ બોલરો ધ્રૂજતા હતા

Updated: Jan 31st, 2026 GS TEAM Top 5 Opening Pairs Cricket History : ક્રિકેટના ઇતિહાસમાં અનેક વિસ્ફોટક ઓપનિંગ જોડીઓ જોવા મળી છે, જેમણે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હોય, પરંતુ આજે એવી 5 ખતરનાક જોડીઓ વિશે જાણીશું જેઓ જ્યારે ક્રિઝ પર આવતા ત્યારે બોલરો થથરી જતા હતા.  1. મેથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) આ...

t20-વર્લ્ડકપ:-આ-સ્ટાર-ખેલાડી-આખી-ટુર્નામેન્ટમાંથી-બહાર,-ચાહકોના-દિલ-તૂટ્યાં
Post

T20 વર્લ્ડકપ: આ સ્ટાર ખેલાડી આખી ટુર્નામેન્ટમાંથી બહાર, ચાહકોના દિલ તૂટ્યાં

Updated: Jan 31st, 2026 GS TEAM T20 World Cup 2026 Australia Squad: ઓસ્ટ્રેલિયાએ 2026 T20 વર્લ્ડ કપ માટે પોતાની ફાઈનલ ટીમનું એલાન કરી દીધું છે. બોર્ડે અગાઉ એક પ્રારંભિક ટીમની પસંદગી કરી હતી, જેમાં પેટ કમિન્સ સામેલ નહોતો. પરંતુ હવે તે ટીમમાંથી બહાર થઈ ગયો છે. પેટ કમિન્સ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. માત્ર...

t20-વર્લ્ડ-કપમાં-એક-જ-ટીમમાં-રમશે-ભારત-પાકિસ્તાનના-ખેલાડી,-શ્રીલંકાના-ઇન્ટરનેશનલ-પ્લેયરની-પણ-એન્ટ્રી
Post

T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી

Updated: Jan 30th, 2026 GS TEAM T20 WC 2026 USA Team: 2026ના T20 વર્લ્ડ કપ માટે યુએસ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ ગુજરાતના આણંદમાં જન્મેલા 32 વર્ષીય મોનંક પટેલ કરી રહ્યા છે, જેમણે 2024ના T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ યુએસ ટીમમાં ઘણા ખેલાડીઓ ભારતીય...