Updated: Jan 29th, 2026 GS TEAM Cricketers Accused Of Molestations Minor : દિલ્હીની અંડર-23 ક્રિકેટ ટીમ કર્નલ સી.કે. નાયડૂ ટ્રોફીમાં ભાગ લેવા પહોંચી છે, પરંતુ ટીમને તેના બે ખેલાડીઓની કરતૂતને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ બંને ખેલાડીઓ પર કથિત રીતે 15 વર્ષની સગીરાનું શારીરિક શોષણ કરવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે હવે...
Month: January 2026
ન તો માન મળતું હતું ન તો સપોર્ટ…’, યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું ‘અસલ’ કારણ જણાવ્યું
Yuvraj Singh Reveals Real Reason For Quitting Cricket: યુવરાજ સિંહે જૂન 2019માં વનડે વર્લ્ડ કપની વચ્ચે જ સંન્યાસનું એલાન કરી દીધું હતું. હવે તેણે પોતાના નિર્ણય પાછળના અસલી કારણો જણાવ્યા છે. યુવરાજે કહ્યું કે, તે સમયે હું ખુદને અલગ-થલગ અનુભવી રહ્યો હતો. મને લાગતું હતું કે, કોઈ મારા ખેલનું સન્માન નથી કરી રહ્યું. યુવરાજ સિંહે...
‘એટલી હિમ્મત જ નથી…’, T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનને રહાણેએ તતડાવ્યું
Updated: Jan 29th, 2026 GS TEAM Ajinkya Rahane On Pakistan: T20 વર્લ્ડ કપના બહિષ્કારની ગીધડ ધમકી આપી રહેલા પાકિસ્તાનને અજિંક્ય રહાણેએ તતડાવ્યું છે. રહાણેએ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં આવું કરવાની હિમ્મત જ નથી. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવું સરળ નથી. મને નથી લાગતું કે, તે (પાકિસ્તાન) આવું કરી શકશે. તેમનામાં એટલી હિમ્મત જ નથી.’...
T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
Updated: Jan 29th, 2026 GS TEAM Match Fixing: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (28મી જાન્યુઆરી 2026) એક ચોંકાવનારો નિર્ણય લેતા અમેરિકાની ટીમના બેટર એરોન જોન્સને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. 2024ના T20 વર્લ્ડ કપમાં અમેરિકાને સુપર-8 સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જોન્સ પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે....
14 બોલમાં ફિફ્ટી ફટકારનાર અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટમાં આવો પાંચમો પ્લેયર
Updated: Jan 28th, 2026 GS TEAM Abhishek Sharma: ભારતીય ક્રિકેટના ઊગતા સિતારા અભિષેક શર્મા ગઈ મેચમાં હીરો હતો આ મેચમાં ‘ઝીરો’ થઈ ગયો. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં અભિષેક શર્મા ભારતીય ઈનિંગના પહેલા જ બોલે (ગોલ્ડન ડક) આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. એક જ સીરીઝમાં બીજી વાર ‘ગોલ્ડન ડક’ ગજબની વાત તો એ છે...
IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય, સિફર્ટની ફિફ્ટી, શિવમ દુબેની તોફાની બેટિંગ બેકાર
Updated: Jan 28th, 2026 GS TEAM India vs New Zealand 4th T20I at Visakhapatnam Cricket Match : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ભારતનો 50 રને પરાજય થયો છે. મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 215 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.4 ઓવરમાં 165 રને ઓલઆઉટ થઈ...
ટી20 બાદ હવે U19 વર્લ્ડકપમાં બાંગ્લાદેશનો હાઈવૉલ્ટેજ ડ્રામા! ICC પર લગાવ્યો ભેદભાવનો આરોપ
Updated: Jan 28th, 2026 GS TEAM U-19 World Cup Controversy : ટી20 વર્લ્ડ કપ 2026 મુદ્દે ICC સાથેના વિવાદ બાદ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ફરી એકવાર ICC સામે મોરચો ખોલ્યો છે. આ વખતે મામલો અંડર-19 વર્લ્ડ કપનો છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, BCBએ ICC પર અયોગ્ય અને પક્ષપાતપૂર્ણ ‘શેડ્યૂલિંગ’નો આક્ષેપ કર્યો છે. બોર્ડે ફરી એકવાર...
T20 વર્લ્ડકપમાં સંજૂના હાથમાંથી ઓપનિંગ જ નહીં વિકેટકિપિંગ પણ છીનવાશે! આ ખેલાડીને મળશે મોકો
Updated: Jan 28th, 2026 GS TEAM Sanju Samson vs Ishan Kishan: જ્યારે ભારતની T20 વર્લ્ડ કપ ટીમનું એલાન થયું હતું, ત્યારે ઈશાન કિશનને સંજૂ સેમસનના બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે સિલેક્શન પહેલા છેલ્લી વાર 2023માં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ઈશાન કિશનને માત્ર એટલા માટે ટીમમાં સ્થાન મળ્યું કારણ કે સિલેક્ટર્સે છેલ્લી ઘડીએ...
ICC Rankings: અભિષેક શર્મા પાસે ઈતિહાસ રચવાની તક! સૂર્યકુમાર યાદવની ટોપ-10માં જોરદાર એન્ટ્રી
Updated: Jan 28th, 2026 GS TEAM ICC Rankings: ICCએ T20 રેન્કિંગની પોતાની તાજેતરની અપડેટ જારી કરી છે. ICC રેન્કિંગમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ નંબર-1 પર પોતાનો કબજો જમાવી રાખ્યો છે. તેણે રેટિંગમાં ફરી એકવાર જબરદસ્ત વધારો કર્યો છે. ખાસ વાત એ છે કે, ICC T20 રેન્કિંગમાં...
સતત 5 સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ સર્જનારો એકમાત્ર ખેલાડી, છઠ્ઠી સેન્ચુરીમાં એક ભૂલ ભારે પડી!
Updated: Jan 28th, 2026 GS TEAM Everton Weekes world record: ટેસ્ટ ક્રિકેટના લાંબા અને શાનદાર ઈતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ખેલાડીએ સતત 5 ઈનિંગમાં સદી ફટકારવાનું કારનામું કર્યું છે. આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના મહાન સર એવર્ટન વિક્સના નામે છે. કમાલની વાત એ છે કે, તેમણે આ રેકોર્ડ 1948માં બનાવ્યો હતો, પરંતુ તેમ છતાં...









