ક્રિકેટની દીવાનગીએ પરિવાર ઉજાડ્યો, પત્ની બેવફા નીકળતાં આઘાતમાં સરી ગયો હતો મહાન ક્રિકેટર Updated: Jan 28th, 2026 GS TEAM Brett Lee Elizabeth Kemp divorce: ક્રિકેટના મેદાન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીનો લાંબા સમય સુધી દબદબો રહ્યો છે. લાંબો રન-અપ, સ્મૂધ એક્શનની સાથે તોફાની રફ્તાર બ્રેટ લીની બોલિંગમાં ડોડલી કોમ્બિનેશન હતું. પિચ ભલે ગમે...
Month: January 2026
T20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે પાકિસ્તાનનું નાટક, PCBએ પાકિસ્તાનના PM પર નિર્ણય છોડ્યો
Updated: Jan 27th, 2026 GS TEAM T20 World Cup 2026 Controversy : ભારતમાં યોજાનારા T20 વર્લ્ડકપને લઈને બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નક્વીએ નવું નાટક કરીને કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે કે નહીં, તેનો નિર્ણય કરવા માટે વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે મુલાકાત કરી...
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ થતાં ભાવુક થયો હાર્દિક પંડ્યા, કહ્યું- આ તો બસ શરૂઆત છે
Updated: Jan 27th, 2026 GS TEAM Hardik Pandya 10 Years In International Cricket: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રતિક્રિયા આપી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ થતાં હાર્દિક પંડ્યાએ ભાવુક થતાં કહ્યું કે, આ તો બસ શરૂઆત છે. હજુ આ રસ્તે ચાલવાનું શરૂ કરી રહ્યો છું,...
ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે મેચમાં નહીં રમી શકે આ 2 ખેલાડી, BCCIએ પણ આપ્યા સંકેત
Updated: Jan 26th, 2026 GS TEAM BCCI India Squad vs NZ 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 26 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામેની બાકીની બે T20 મેચ માટે ભારતની ટીમની જાહેરાત કરી હતી. તેમણે તિલક વર્માની ફિટનેસ અંગે પણ અપડેટ આપ્યું હતું. બોર્ડે જણાવ્યું હતું કે, તિલક હાલ ટીમમાં પરત નહીં ફરે અને શ્રેયસ ઐયર તેમનું...
ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશ વિવાદ મામલે BCCIનું પ્રથમ પ્રતિક્રિયા, પાકિસ્તાનની ઝાટકણી કાઢી
Updated: Jan 26th, 2026 GS TEAM BCCI Slams Pakistan: ICCએ ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરી સ્કોટલેન્ડને સ્થાન આપ્યું છે. પાકિસ્તાન પણ બૉયકોટની ધમકી આપી રહ્યું છે. એવામાં સમગ્ર મામલે પહેલીવાર BCCI તરફથી મોટું નિવેદન આવ્યું છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું છે કે, ભારત તો ઈચ્છતું હતું કે બાંગ્લાદેશ પણ ટુર્નામેન્ટ રમે, પણ પાકિસ્તાન...
ભારત સામે હારવાનો ડર? બાંગ્લાદેશના બહાને ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનો નવો ડ્રામા
Updated: Jan 26th, 2026 GS TEAM Pakistan Plans to Boycott High-Voltage Match Against India : ICCએ ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત બાંગ્લાદેશના સમર્થનમાં ICCને ધમકી આપી રહ્યું છે. એવામાં પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન ભારત સાથેની મેચોનો બૉયકોટ કરી શકે છે. નોંધનીય છે...
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની રેકોર્ડ્સની ‘બાઉન્ડ્રી’! 5 સૌથી મોટા કીર્તિમાન પોતાના નામે કર્યા
Updated: Jan 26th, 2026 GS TEAM IND vs NZ T20: ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની રેકોર્ડ્સની ‘બાઉન્ડ્રી’! આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 154 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જેની સામે ટીમ ઈન્ડિયાએ માત્ર 60 બોલમાં જ સ્કોર પૂર્ણ કર્યો હતો. જેમાં અભિષેક શર્મા અને સુર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી. અભિષેકે 20...
અભિષેક શર્માની તોફાની બેટિંગ જોઈ પાકિસ્તાની દિગ્ગજો પણ નતમસ્તક! સરહદ પાર પણ ગુંજ્યું ભારતીય સ્ટારનું નામ
અભિષેક શર્માની તોફાની બેટિંગ જોઈ પાકિસ્તાની દિગ્ગજો પણ નતમસ્તક! સરહદ પાર પણ ગુંજ્યું ભારતીય સ્ટારનું નામ Updated: Jan 26th, 2026 GS TEAM Abhishek Sharma : ન્યૂઝીલેન્ડ સાથેની ટી20 સીરિઝમાં ભારતનો સ્ટાર ખેલાડી અભિષેક શર્મા ધુંઆધાર બેટિંગના કારણે છવાયો છે. ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ અભિષેકની બોલબાલા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે કહ્યું છે કે,...
IND vs NZ T20 : ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી શ્રેણી જીતી, અભિષેક-સૂર્યાની ફિફ્ટી, બુમરાહ પણ છવાયો
India vs New Zealand 3rd T20 Cricket Match Live : ભારતે ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી શ્રેણીમાં શાનદાર જીત મેળવી છે. ટોસ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કિવી ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટ...
બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનનો વારો? ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી મામલે ICCનો કડક જવાબ
Updated: Jan 25th, 2026 GS TEAM Angry ICC Puts Mohsin Naqvi On Notice: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી આપનાર પાકિસ્તાનને ICCએ અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરશે, તો તેને ક્રિકેટની...









