ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાઈના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી, કહ્યું – ‘શરીર સાથ નથી આપતું’ Updated: Jan 20th, 2026 GS TEAM Saina Nehwal announces Retirement: ભારતીય બેડમિન્ટન જગતના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. એક પોડકાસ્ટ દરમિયાન સાઈનાએ...



