અમદાવાદ શહેરમાં આંતરધર્મીય લગ્નને લઈને આજે ઘી કાંટા કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કોર્ટ પરિસર ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મુકાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે...

