IND vs PAK: બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને આપી બેટિંગ, જાણો પ્લેઈંગ 11

Home » Latest Update » IND vs PAK: બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને આપી બેટિંગ, જાણો પ્લેઈંગ 11
ind-vs-pak:-બાંગ્લાદેશે-જીત્યો-ટોસ,-ભારતને-આપી-બેટિંગ,-જાણો-પ્લેઈંગ-11

India vs Bangladesh: આજે(24 સપ્ટમ્બર) ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો ફાઇનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. બાંગ્લાદેશે તેની પહેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. તેથી, તે પણ ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.

સુપર 4 પોઈન્ટ ટેબલ

  • ભારત: 1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.689 (ટોપ પર)
  • પાકિસ્તાન: 2 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.226 (બીજા સ્થાને)
  • બાંગ્લાદેશ: 1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.121 (ત્રીજા સ્થાને)
  • શ્રીલંકા: 2 મેચ, 0 જીત (આગામી રાઉન્ડમાં બહાર થવાની નજીક)

ભારતની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: સૈફ હસન, તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઇમોન, તૌહીદ હૃદોય, શમીમ હુસૈન, ઝેકર અલી(વિકેટકીપર/કેપ્ટન), મોહમ્મદ સૈફુદ્દીન, રિશાદ, હુસૈન, તંઝીમ હસન સાકિમ, નસુમ અહમદ અને મુસ્તફિઝુર રહમાન.

Leave a Reply

Your email address will not be published.