Author: Inside Media Network

દક્ષિણ ઈરાનમાં ભયંકર રોડ દુર્ઘટના: બસ પલટાતા 21ના મોત, 34 ઘાયલ
Post

દક્ષિણ ઈરાનમાં ભયંકર રોડ દુર્ઘટના: બસ પલટાતા 21ના મોત, 34 ઘાયલ

દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતમાં શનિવારના રોજ એક ભયંકર બસ અકસ્માત થયો છે જેમાં ઘટનાસ્થળે 21 લોકોનાં મૃત્યુ થયાં છે અને 34 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, દુર્ઘટના ફાર્સની રાજધાની શીરાજથી દક્ષિણ તરફ બની હતી. ફાર્સ ઇમરજન્સી ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મસૂદ આબેદે જણાવ્યું કે અકસ્માત સવારના લગભગ 11:05 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ...

બગોદરામાં કરુણાંતિકા: એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પીધી
Post

બગોદરામાં કરુણાંતિકા: એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પીધી

અમદાવાદના નજીક આવેલા બગોદરા ગામમાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીધા બાદ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કૌટુંબિક ઓળખ અને ઘટનાનું વર્ણન પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિપુલ વાઘેલા પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને ચલાવતો હતો. તેઓ ધોળકાના બોરકોઠા...

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાં હચમચાવ્યા? – કિરાના હિલ્સની સેટેલાઇટ તસવીરો પરથી મોટો ખુલાસો
Post

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાં હચમચાવ્યા? – કિરાના હિલ્સની સેટેલાઇટ તસવીરો પરથી મોટો ખુલાસો

મે મહિનામાં ભારત સરકારે કિરાના હિલ્સ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હવે જૂન 2025ની નવી ગુગલ અર્થ સેટેલાઇટ તસવીરો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના વિશ્લેષણો દર્શાવે છે કે ભારતે ખરેખર પાકિસ્તાનના સંવેદનશીલ પરમાણુ ઠેકાણે ‘કિરાના હિલ્સ’ને નિશાન બનાવ્યું હતું. વિશ્વવિખ્યાત વિશ્લેષક ડેમિયન સિમોનનો ખુલાસો અંતરરાષ્ટ્રીય સેટેલાઇટ છબી વિશ્લેષક અને ભૂ-ગુપ્તચર સંશોધક ડેમિયન સિમોનએ આ મામલે...

ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી”
Post

ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી”

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે. શિખર...

કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો
Post

કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર આજે શનિવારે (19 જુલાઈ) કાવડ યાત્રા પર ગયેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ ખરીદી રહ્યો હતો. આ દરમિયાન તેનો કેટલાક કાવડ યાત્રીઓ સાથે ઝઘડો થયો હતો. પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું? પ્રત્યક્ષદર્શીનું કહેવું...

ઓબામા સામે તુલસી ગેબાર્ડનો આક્ષેપ: ટ્રમ્પને સત્તાથી હટાવવાનું ષડયંત્ર રચાયું હતું!
Post

ઓબામા સામે તુલસી ગેબાર્ડનો આક્ષેપ: ટ્રમ્પને સત્તાથી હટાવવાનું ષડયંત્ર રચાયું હતું!

અમેરિકન ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા પર મોટો આરોપ મૂક્યો છે. તુલસીના કહેવા મુજબ ઓબામા અને તેમના ટોચના અધિકારીઓએ 2016ની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. ગેબાર્ડે કહ્યું કે ટ્રમ્પને સત્તાથી દૂર કરવાનો પ્રયાસ અમેરિકન લોકશાહીની અંદર ખતરનાક ષડયંત્ર હતું. તુલસીએ જણાવ્યું કે ઓબામાના આ પ્રયાસો અમેરિકન નાગરિકોની ઇચ્છાને દબાવવા...

પત્નીનો ખૌફનાક પ્લાન: પતિને ઊંઘની ગોળી આપી, પછી દિયર સાથે મળીને ઈલેક્ટ્રિક શૉક આપી હત્યા કરી
Post

પત્નીનો ખૌફનાક પ્લાન: પતિને ઊંઘની ગોળી આપી, પછી દિયર સાથે મળીને ઈલેક્ટ્રિક શૉક આપી હત્યા કરી

કરણ દેવ નામના યુવકની શંકાસ્પદ મોતની તપાસ દરમિયાન Delhi Police સામે એક એવી સચ્ચાઈ આવી કે ચોંકી જવાની બારી આવે. કરણની પત્ની અને તેના પિતરાઈ ભાઈ, જે દિયરમાં આવે છે, બંનેએ મળીને પતિની હત્યા કરી. પહેલા ઊંઘની 15 ગોળીઓ ભોજનમાં આપી, ત્યારબાદ પણ જ્યારે તે મર્યો નહીં, તો ઈલેક્ટ્રિક શૉક આપી દેવામાં આવ્યો. સમગ્ર કાવતરું...

‘5 ફાઈટર વિમાનોનું સત્ય શું છે?’ રાહુલ ગાંધીનો મોદીને સવાલ, ટ્રમ્પના દાવા પર માગ્યો જવાબ
Post

‘5 ફાઈટર વિમાનોનું સત્ય શું છે?’ રાહુલ ગાંધીનો મોદીને સવાલ, ટ્રમ્પના દાવા પર માગ્યો જવાબ

તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ વિમાનો કયા દેશના હતા. ઓપરેશન સિંદૂર પછી સીઝફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયગાળામાં, ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ...

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો
Post

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો

ભારતની ગુપ્તચર એજન્સીઓને મોટો ખુલાસો મળ્યો છે. દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અંગે મળેલી તાજી માહિતી પ્રમાણે તે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિમી દૂર હોવાનું કહેવાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પાકિસ્તાનના દાવા પર...

હિમાચલ પ્રદેશમાં બે ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હાટી સમુદાયની પરંપરા દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની
Post

હિમાચલ પ્રદેશમાં બે ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હાટી સમુદાયની પરંપરા દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ ગામમાં એક અનોખા લગ્ન સમારોહે દેશભરમાં ચર્ચા જગાવી છે. અહીંના પ્રદીપ નેગી અને કપિલ નેગી નામના બે સગા ભાઈઓએ નજીકના કુનહાટ ગામની યુવતી સુનિતા ચૌહાણ સાથે એકસાથે લગ્ન કર્યા છે. આ લગ્ન હાટી સમુદાયની પુરૂષ સહપત્ની પ્રથા (Fraternal Polyandry) પર આધારિત છે, જ્યાં એકથી વધુ ભાઈઓ એક જ પત્ની સાથે...