Category: BUSINESS

Home » BUSINESS » Page 5
સતત-ત્રીજા-દિવસે-સોનાના-ભાવમાં-ઘટાડો,-ચાંદીની-ચમક-પણ-ઘટી,-જાણો-લેટેસ્ટ-રેટ
Post

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price: આજે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં રૂ. 1380નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ ગઈકાલે રૂ. 1200નો ઘટાડો થયો હતો. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે ગઈકાલે 10 ગ્રામ દીઠ 100,960 રૂપિયા હતો. આજે 22 કેરેટ સોનાનો ભાવ...

દેશમાં-ઑગસ્ટ-મહિનાથી-બદલાઈ-રહ્યા-છે-6-મોટા-નિયમ,-જાણો-તમને-શું-અસર-થશે
Post

દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે

Rule Change: દર મહિનાની જેમ ઑગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે તો બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા...

હવે-દવાની-નિકાસ-સ્પર્ધાત્મક-દરે-થશે
Post

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે

અમદાવાદ : બ્રિટનની સરકાર સાથે ૨૪મી જુલાઈએ થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈ એટલે કે બલ્ક ડ્રગની આયાત પર ચૂકવવી પડતી દસથી વીસ ટકા જેટલી આયાત ડયૂટીમાંથી મુક્તિ મળી જશે. પરિણામે ભારતમાં બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા  એપીઆઈમાંથી બનતી તૈયાર દવાઓના નિકાસના ભાવ નીચા આવશે અને ભારતીય ઉત્પાદકોની નિકાસના બજારમાં...

ipoની-અપેક્ષાને-કારણે-nseમાં-રિટેલ-રોકાણકારોની-સંખ્યામાં-ચાર-ગણો-વધારો
Post

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો

અમદાવાદ : બહુપ્રતિક્ષિત પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)ની અપેક્ષાને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં છૂટક રોકાણકારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. જૂન ૨૦૨૫ સુધીમાં એક્સચેન્જનો પબ્લિક શેરહોલ્ડર બેઝ વધીને ૧.૫૭ લાખ થયો છે, જે માર્ચના અંતથી ચાર ગણો વધારો છે. રિટેલ રોકાણકારો આ રેસમાં સૌથી આગળ છે. ૨ લાખ રૂપિયા સુધીની શેર મૂડી ધરાવતી વ્યક્તિને...

બહુવિધ-વૈશ્વિક-વેપાર-કરાર-ધીમા-પડયા-છે-ત્યારે-દ્વીપક્ષી-કરાર-મહત્વના
Post

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના – ભારત-યુકે મુકત વેપાર કરારને દેશના ઉદ્યોગ જગતનો આવકાર Updated: Jul 26th, 2025 Inside Media Network મુંબઈ : ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારથી ભારતીય અર્થતંત્રના ઘણાં ક્ષેત્રોને લાભ થઈ રહેશે  એમ જણાવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય...

ઈ-કોમર્સનું-ચલણ-વધતા-મોલ-લીઝિંગમાં-એપેરલનો-હિસ્સામાં-ઘટાડાની-ધારણા
Post

ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

અમદાવાદ : દેશના વિવિધ મોલમાં રિટેલ લીઝિંગમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ ક્ષેત્રમાં, એપેરલ સેગમેન્ટનું વર્ચસ્વ હવે ઘટી રહ્યું છે, જ્યારે ખાદ્ય અને પીણાંનો હિસ્સો વધી રહ્યો છે. એપેરલના હિસ્સામાં ઘટાડો થવા છતાં, તેનો હિસ્સો હજુ પણ સૌથી વધુ છે. સુંદરતા અને સુખાકારીની સાથે જ્વેલરી અને રમતગમતનો હિસ્સો પણ વધી રહ્યો છે.  એનારોક રિસર્ચે...

વૈશ્વિક-સ્તરે-કિંમતી-ધાતુમાં-મંદી-:-ઘરઆંગણે-સોનાચાંદીમાં-નરમાઈ
Post

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદી : ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ – ક્રુડમાં સુધારો : પ્લેટિનમ, પેલેડિયમમાં આકર્ષણ ઘટયું Updated: Jul 26th, 2025 Inside Media Network મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ ખાતે ગુરુવારની મુલાકાત દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરોમ પોવેલને હોદ્દા પરથી દૂર કરવાની જરૂરત  નહીં હોવાના કરેલા નિવેદનને પગલે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુમાં મોટી પીછેહઠ...

શેરોમાં-ખાનાખરાબીની-શરૂઆત-સેન્સેક્સ-721-પોઈન્ટ-તૂટીને-81463
Post

શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463

મુંબઈ : ભારતના યુ.કે. સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના પોઝિટીવ સમાચાર સામે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખફા થયા હોવાના અને ભારત પર આકરાં ૩૦થી ૩૫ ટકા ટેરિફ લાગુ કરી શકે છે એવા સંકેત અને બીજી તરફ દેશના પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓ આઈપીઓ લાવીને નાણા ઉલેચી રહી હોઈ આગામી દિવસોમાં મોટા આઈપીઓ કૌભાંડનો પર્દાફાશ થવાની...

બેંકોમાં-ખાસ-કરીને-ડિજિટલ-બેંકિંગમાં-ગ્રાહકોની-ફરિયાદોમાં-સતત-વધારો
Post

બેંકોમાં ખાસ કરીને ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં સતત વધારો

નવી દિલ્હી : કર્મચારીઓમાં સહાનુભૂતિના અભાવને કારણે બેંકોમાં, ખાસ કરીને ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે. બેંકરોએ ધ્યાનથી કામ કરવું જોઈએ. ગ્રાહક ફક્ત રાજા નથી, પરંતુ બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસનો પાયો પણ છે તેમ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને કહ્યું હતું. બેંકોમાં ખામીયુક્ત ઉત્પાદનો અથવા સેવાઓને કારણે ફરિયાદો વધી નથી, પરંતુ ગ્રાહક સેવા પ્રત્યે વ્યક્તિગત...

‘કોઇકે-તો-કિંમત-ચૂકવવી-જ-પડશે’,-rbi-ગવર્નરના-નિવેદનથી-upi-યુઝર્સનું-વધ્યું-ટેન્શન
Post

‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન

તસવીર : IANS UPI May Not Stay Free Forever, Says RBI Governor : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ અત્યંત વધ્યો છે. એવામાં RBI ગવર્નરે એવા સંકેત આપ્યા છે કે UPI પેમેન્ટ હંમેશા માટે ફ્રી ના રહી શકે. નોંધનીય છે કે હાલ UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે...