Updated: Mar 7th, 2026 GS TEAM T20 World Cup 2026 Prize Money: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટાઈટલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે. ન્યૂઝીલેન્ડે પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને ટાઈટલ મેચમાં એન્ટ્રી...
Day: March 7, 2026
અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
Updated: Mar 7th, 2026 GS TEAM Team India Probable XI vs New Zealand final: T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારનો સંકેત છે. ખરાબ ફોર્મના સામનો કરી રહેલા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માને ડ્રોપ કરવામાં આવી શકે છે, જેના કારણે ઈશાન કિશનને ઓપનિંગની તક મળશે. બોલિંગને મજબૂતી આપવા માટે કેપ્ટન સૂર્યકુમાર...
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Updated: Mar 7th, 2026 GS TEAM T20 World Cup Final 2026: ટી20 વર્લ્ડ કપની ફાઈનલને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પર તો છે જ, પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને થઈ રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફ આ વખતે ફાઈનલ માટે ‘હાઈબ્રિડ પિચ’...
‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’
‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’ Updated: Mar 7th, 2026 GS TEAM Glenn Phillips on Jasprit Bumrah: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચ, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. આ મહા મુકાબલા અગાઉ કિવી ટીમના સ્ટાર...
અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ
અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ Updated: Mar 6th, 2026 GS TEAM T20 World Cup 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે T20 વર્લ્ડ કપ 2026નો ભવ્ય ફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે ક્રિકેટ ચાહકો...
T20 વર્લ્ડ કપ 2026: ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ની સંભવિત યાદી જાહેર, બુમરાહનું પત્તું કપાયું!
T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે યોજાનારી ભવ્ય ફાઈનલ પૂર્વે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે (છઠ્ઠી માર્ચ) ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ માટે સંભવિત આઠ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી મોટો ઝટકો ભારતીય ચાહકોને લાગ્યો છે, કારણ કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પત્તું કપાઈ ગયું છે....





