Category: POLITICS

Home » POLITICS » Page 13
‘નિવૃત્તિ બાદ મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કરીશ’: અમિત શાહ
Post

‘નિવૃત્તિ બાદ મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કરીશ’: અમિત શાહ

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે મહિલાઓ સાથે સંવાદ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રીનો સંકલ્પ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સહકારી ક્ષેત્રે કાર્યરત મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સહકાર ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્ર મહિલાઓને...

દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા
Post

દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે. દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક...

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે
Post

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવાની ચર્ચા પર પૂર્ણવિરામ મુક્યું છે. સિદ્ધારમૈયાએ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, ‘હા, 5 વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે?’ સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે  ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી...

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ
Post

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર થોડા અંતર કાપ્યા પછી બંધ...