Category: SPORTS

Home » SPORTS » Page 155
ગિલની-શાનદાર-સદી:-બ્રેડમેનના-86-વર્ષ-જૂના-રેકોર્ડની-બરાબરી-કરી,-કરિયરની-સૌથી-મહત્ત્વપૂર્ણ-ઈનિંગ
Post

ગિલની શાનદાર સદી: બ્રેડમેનના 86 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી, કરિયરની સૌથી મહત્ત્વપૂર્ણ ઈનિંગ

Shubman Gill Creates History In Test Match: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. આકાશમાં છવાયેલા હારના વાદળો અને ટીકાઓ વચ્ચે શુભમન ગિલે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી બે મોટા રેકોર્ડ સર્જ્યા છે.  ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ હતી. પહેલી ઓવરમાં જ બે ઓપનર બેટર ઝીરો...

ઈંગ્લેન્ડમાં-ભારતીય-ટીમનો-નબળો-દેખાવ-પણ-રાહુલ-અને-ગિલે-રચ્યો-ઈતિહાસ,-55-વર્ષનો-રેકોર્ડ-તૂટ્યો
Post

ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનો નબળો દેખાવ પણ રાહુલ અને ગિલે રચ્યો ઈતિહાસ, 55 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Updated: Jul 27th, 2025 GS TEAM IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ત્યારે ટેસ્ટ મેચના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે બે ભારતીય બેટરોએ વિદેશી ધરતી પર એક જ ટેસ્ટ સીરિઝમાં 500 પ્લસ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલે ચાર મેચની આઠ...

4-વર્ષ-અગાઉ-ટીમ-ઈન્ડિયામાં-જોડાયો-પણ-હજુ-ડેબ્યૂની-તક-નથી-મળી,-સ્ટાર-ખેલાડી-27-સદી-ફટકારી-ચૂક્યો-છે
Post

4 વર્ષ અગાઉ ટીમ ઈન્ડિયામાં જોડાયો પણ હજુ ડેબ્યૂની તક નથી મળી, સ્ટાર ખેલાડી 27 સદી ફટકારી ચૂક્યો છે

Abhimanyu Easwaran: ક્રિકેટર અભિમન્યુ ઈશ્વરન ભારતીય ટીમ માટે પોતાના ડેબ્યૂની હજુ પણ રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુની 4 વર્ષથી ડેબ્યૂ માટે રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુ 2021માં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો. પરંતુ ત્યારે રોહિત શર્મા અને કેએલ રાહુલે ઓપનિંગની જવાબદારી સંભાળી, જેના કારણે તેને તક નહોતી મળી. હવે...

VIDEO : ‘ખુદ્દાર’ બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે, દિગ્ગજ ભારતીય ક્રિકેટરનો મોટો દાવો
Post

VIDEO : ‘ખુદ્દાર’ બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે, દિગ્ગજ ભારતીય ક્રિકેટરનો મોટો દાવો

Mohammad Kaif on Jasprit Bumrah Retirement: જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. કૈફે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. શું છે કૈફનો દાવો? ભૂતપૂર્વ ભારતીય બેટર મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટો દાવો કર્યો છે....

દાયકામાં-પહેલીવાર-ભારતીય-ટીમના-માથે-લાગ્યો-‘કલંક’,-ઈંગ્લેન્ડ-સામે-બોલરોએ-નાક-કપાવ્યું
Post

દાયકામાં પહેલીવાર ભારતીય ટીમના માથે લાગ્યો ‘કલંક’, ઈંગ્લેન્ડ સામે બોલરોએ નાક કપાવ્યું

India vs England Test Series: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ પણ ભારતીય ટીમ માટે ખરાબ સાબિત થઈ, જે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પહેલાથી જ પાછળ હતી. મેચના પહેલા દિવસે રિષભ પંત ઈજાગ્રસ્ત થયા બાદ, ટીમ બીજા દિવસે માત્ર 358 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પૂરતું ન હતું, તો ઈંગ્લેન્ડના બેટરોએ ભારતીય બોલરો પર...

ind-vs-eng:-ઈંગ્લેન્ડનું-પલડું-ભારે,-ત્રીજા-દિવસે-સ્ટમ્પ-સુધીનો-સ્કોર-544/7,-જો-રૂટની-ઐતિહાસિક-સદી
Post

IND vs ENG: ઈંગ્લેન્ડનું પલડું ભારે, ત્રીજા દિવસે સ્ટમ્પ સુધીનો સ્કોર 544/7, જો રૂટની ઐતિહાસિક સદી

IND vs ENG Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોનું કંગાળ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 358 રનના સ્કોર નોંધાવ્યો હતો. આજે (25 જુલાઈ) ત્રીજા દિવસે ટેસ્ટ મેચ સ્ટમ્પ સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઇંનિંગમાં 544 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સે...

રિષભ-પંતની-ઈજા-બાદ-iccના-નિયમ-પર-ફરી-વિવાદ-શરૂ,-દિગ્ગજ-ક્રિકેટરે-કહ્યું-હજુ-અંધકારમાં-જ-જીવો-છો
Post

રિષભ પંતની ઈજા બાદ ICCના નિયમ પર ફરી વિવાદ શરૂ, દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- હજુ અંધકારમાં જ જીવો છો

Image Source: IANS IND vs ENG: ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. 37 રન બનાવ્યા પછી તે રિટાયર્ડ થયો હતો. પણ બીજા દિવસે જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેણે બેટિંગ કરી અદભુત સાહસ દર્શાવી હતી.  28 બોલમાં 17 રન બનાવી તેને તેની હાફ સેન્ચૂરી પૂર્ણ કરી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ...

Post

WCL 2025: 41 વર્ષીય ડિવિલિયર્સે 41 બોલમાં ફટકારી સદી, દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું

Updated: Jul 25th, 2025 GS TEAM Image source: IANS  AB de Villiers Century: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ(WCL 2025)ની આઠમી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડની ટીમને 10 વિકેટે હરાવી રેકોર્ડ સર્જ્યો છે. આફ્રિકાની આ જીતમાં મુખ્ય ભૂમિકા ટીમના કેપ્ટન એ.બી. ડિવિલિયર્સની હતી. તેણે માત્ર 41 બોલ સદી ફટકારી હતી. એમણે હાશિમ અમલા સાથે ભાગીદારીમાં ટીમને વગર કોઈ...

ગાવસ્કર-ફરી-પંત-પર-ભડક્યા,-કહ્યું-જાઓ-ના-આવડે-તો-ટેનિસ-કે-ગોલ્ફ-રમો
Post

ગાવસ્કર ફરી પંત પર ભડક્યા, કહ્યું-જાઓ ના આવડે તો ટેનિસ કે ગોલ્ફ રમો

IND vs ENG: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચના બીજો દિવસે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય બેટર રિષભ પંત પર ભડક્યા હતા. આ ઉપરાંત તેમણે ક્રિકેટના કનેકશન સબસ્ટિટ્યુટના નિયમની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો તમે શોર્ટ પીચ બોલ (બાઉન્સર) રમી શકતા નથી તો ટેસ્ટ ક્રિકેટ...

ind-vs-eng-:-મેદાન-પર-સિરાજ-અને-ડકેટ-વચ્ચે-જોરદાર-બબાલ,-વાઈરલ-થયો-video
Post

IND vs ENG : મેદાન પર સિરાજ અને ડકેટ વચ્ચે જોરદાર બબાલ, વાઈરલ થયો VIDEO

IND vs ENG: ક્રિકેટના મેદાનમાં ઘણી વખતે ખેલાડીઓ ગુસ્સે થઈને આમને-સામને આવી જતા હોય છે. ત્યારે આવો જ માહોલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં જોવા મળ્યો હતો. જેમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડ ટીમના બેટર બેન ડકેટ વચ્ચે તુ તુ-મે મે થઈ હતી. આ સમગ્ર ઘટનાનો...