xavi hernandez Indian football: નબળી ટીમો સામે સતત હાર બાદ ઈન્ડિયન ફૂટબોલ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ટીમ પાસે એક સારો કોચ પણ નથી. હવે શુક્રવારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્પેનના મહાન ફૂટબોલર અને વર્લ્ડ કપ વિજેતા જાવી હર્નાન્ડેઝે ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે અરજી કરી હતી, પરંતુ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન...
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ
આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના...
ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમની જાહેરાત, ઇજાગ્રસ્ત ખેલાડીના સ્થાને મળશે સમાન રોલનો ખેલાડી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમને અમલમાં મૂકવા જઈ રહી છે. આ નિયમ મુજબ, જો કોઈ ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય, તો તેની જગ્યાએ તેની જ ભૂમિકા ધરાવતો બીજો ખેલાડી રિપ્લેસ તરીકે ટીમમાં સામેલ થઈ શકશે. એટલે કે બેટ્સમેનના સ્થાને બીજો બેટ્સમેન અને બોલરના સ્થાને બીજો બોલર લેવામાં આવશે. હાલ આ...
ચોથી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને ગંભીર ઈજા, લોહી વહેવાથી એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવાયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ માટે એક મોટો આંચકો જોવા મળ્યો. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું હતું. ઘટના મેચની 68મી ઓવરમાં બની હતી, જયારે પંત ઇંગ્લેન્ડના ઝડપી ગેંદબાજ ક્રિસ વોક્સ સામે બેટિંગ કરી રહ્યા હતા. વોક્સની યોર્કર બોલ પર પંતે...
BCCI દર વર્ષે ફક્ત વ્યાજથી કમાય છે ₹1000 કરોડ, બન્યું વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આજે વિશ્વનું સૌથી ધનિક અને પ્રભાવશાળી ક્રિકેટ સંચાલન સંસ્થાન બની ચૂક્યું છે. માત્ર ક્રિકેટની પ્રવૃત્તિઓમાંથી નહીં, પણ તેના રોકાણોના વ્યાજમાંથી પણ BCCI વર્ષદીઠ ₹1000 કરોડથી વધુ કમાઈ રહી છે. હાલમાં BCCI પાસે આશરે ₹30,000 કરોડનું રિઝર્વ ફંડ છે, જેમાંથી તે આ વ્યાજ કમાણી મેળવે છે. IPL: આવકનો મુખ્ય સ્ત્રોત 2023-24...
ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી”
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે. શિખર...
હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની બ્રેકઅપની ચર્ચાઓ, એક વર્ષ સુધી રહેલા રિલેશન પર પ્રશ્નાર્થ
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી તેમનું નામ બ્રિટિશ મોડેલ અને સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું હતું. સોશિયસલ મીડિયા પર બંનેના સંબંધોની ચર્ચા વચ્ચે હવે તેમનું બ્રેકઅપ થયું હોવાની અફવાઓ વેગ પકડતી થઈ છે. સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા એક રેડિટ યુઝરે જાણકારી આપી...
મોહમ્મદ શમીને બંગાળની સંભવિત ટીમમાં સ્થાન, IPL પછી પ્રથમવાર પસંદગી
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બંગાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા 2025-26ની ઘરેલુ સિઝન માટે 50 સભ્યોની સંભવિત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. IPL 2025 બાદ શમી પહેલીવાર કોઈ ઓફિશિયલ ટીમમાં પસંદ થયા છે, જેનાથી તેમની ક્રિકેટમાં વાપસીની શક્યતાઓ વધારે છે. ઈજાના કારણે ટીમથી બહાર થયા હતા 34 વર્ષીય શમી ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય...
લોર્ડ્સમાં કેએલ રાહુલની શાનદાર સદી, ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ
કેએલ રાહુલે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાની શાનદાર ફોર્મ ચાલુ રાખતાં લોર્ડ્સ ટેસ્ટમાં પણ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. પહેલાની ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ રાહુલે હવે લંડનના લોર્ડ્સ મેદાન પર પણ શતક બનાવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના ઈતિહાસમાં બન્યા માત્ર બીજા ખેલાડી લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે, ભારતના ઓપનર રાહુલે પોતાની 9મી ટેસ્ટ...
વિમ્બલ્ડન 2025: નોવાક જોકોવિચનું સપનું તૂટ્યું, સેમિફાઇનલમાં યાનિક સિનરે આપી ચોકાવનારી હાર
વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ 2025 હવે અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યું છે. મેન્સ સિંગલ્સની ફાઇનલ માટે બે યુવા ખેલાડીઓ – ઇટાલીના યાનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ – આમને સામે ટકરાવાના છે. રવિવાર, 13 જુલાઈના રોજ રમાનારી આ ફાઇનલ જોકોવિચ-નડાલ-ફેડરર યુગ પછીના નવા યુગની શરૂઆતનું સંકેત આપી રહી છે. સિનરની ઐતિહાસિક જીત: જોકોવિચને સીધા સેટમાં...









