AB de Villiers On MS Dhoni: હાલમાં એમએસ ધોનીની ઉંમર 44 વર્ષ છે અને તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. છેલ્લા કેટલાક આઈપીએલ IPL એડિશનમાં ધોનીની ભૂમિકા મર્યાદિત રહી છે. જ્યાં તે વિકેટકીપિંગની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છે, પરંતુ તેનો બેટિંગ રોલ ખૂબ ઓછો થઈ ગયો છે. તે બેટિંગ કરવા માટે...
CSKમાં સામેલ થનાર સંજૂ સેમસન ખુશ, ધોની અને રાજસ્થાન રોયલ્સ અંગે આપ્યું મોટું નિવેદન
Updated: Mar 17th, 2026 GS TEAM Sanju Samson On MS Dhoni And Rajasthan Royals : T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસન અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગતમાં છવાયેલા છે. હવે તમામની નજર IPL 2026 પર છે, જ્યાં સંજૂ પોતાની દમદાર બેટિંગ દેખાડવા માટે તૈયાર છે. જોકે, આ...
IPLથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે ધોની? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા
Updated: Mar 17th, 2026 GS TEAM Gambhir Reaction Dhoni’s Comment: T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ગૌતમ ગંભીરનો સંજીદા અંદાજ ચર્ચામાં રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, ભલે ટીમ ઈન્ડિયા જીતે કે હારે ગંભીર હંમેશા ગંભીર જ નજર આવે છે. વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવ્યા બાદ જ્યારે ગંભીરે જ્યારે સ્મિત કર્યું તો તેની ચારેય...
IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
Updated: Mar 17th, 2026 GS TEAM IPL 2026, SRH: IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ડ્રેસિંગ રૂમમાં એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ક્યારે ટીમમાં જોડાશે તે હજુ સ્પષ્ટ નથી. અભિષેક શર્મા નહીં આ ખેલાડી...
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
Updated: Mar 17th, 2026 GS TEAM IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL 2026ની પ્રથમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાલમાં ફક્ત પ્રથમ 20 મેચોનું જ શેડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની...
IPL 2026: અભિષેક શર્મા બનશે કેપ્ટન! આગામી સિઝન પહેલા મોટો ફેરફાર થવાની શક્યતા
Updated: Mar 16th, 2026 GS TEAM IPL 2026 Abhishek Sharma: IPLની આગામી 2026 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપમાં ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં અભિષેક શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે. આમ, જ્યાં સુધી પેટ કમિન્સની...
ઈંગ્લેન્ડમાં રમતી ટુર્નામેન્ટ મુદ્દે ભારતમાં કેમ થયો વિવાદ? SRH ટીમના માલિકો પર ભડક્યા ગાવસ્કર
Updated: Mar 16th, 2026 GS TEAM Gavaskar Slams SRH Owners : ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ ‘ધ હંડ્રેડ’ માટે પ્લેયર્સ ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ(આશરે ₹2.34 કરોડ)માં ખરીદ્યો છે. સનરાઇઝર્સ લીડ્સનો માલિકી હક સન ગ્રુપની પાસે છે. સન ગ્રુપ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)ની પણ માલિકી ધરાવે છે, તેથી આ નિર્ણયની...
‘મને પણ ભૂલ કરવાનો હક છે…’ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર શા માટે આવું બોલ્યો?
Updated: Mar 16th, 2026 GS TEAM Gautam Gambhir on Making Mistakes: વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીરે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું માનુ છું કે મારાથી ભૂલ થઈ હશે, પરંતુ હું પણ માણસ છું. મને પણ ભૂલ કરવાનો હક છે, બધાને ભૂલ કરવાનો હક છે. ખેલાડીઓ કરે...
પાકિસ્તાની ખેલાડીને પૈસા આપવા એ ભારતીયોની હત્યામાં યોગદાન સમાન, SRH પર ભડક્યાં ગાવસ્કર
Sunil Gavaskar Slams Sunrisers Leeds: ઈંગ્લેન્ડની ક્રિકેટ લીગ ‘ધ હંડ્રેડ’માં ભારતીય કંપની સન ગ્રુપની ફ્રેન્ચાઈઝી ‘સનરાઈઝર્સ લીડ્સ’ દ્વારા પાકિસ્તાની ખેલાડી અબરાર અહમદને ખરીદવાના નિર્ણયથી નવો વિવાદ છેડાયો છે. આ હરાજી બાદ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જેમાં હવે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ જોડાયા છે. ગાવસ્કરે આ કરારની આકરા શબ્દોમાં...
IPL 2026 પહેલા KKRને મોટો ઝટકો! BCCI એવોર્ડ્સમાં સ્ટાર બોલર લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો
Updated: Mar 16th, 2026 GS TEAM Harshit Rana News: IPL 2026 પહેલા ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) માટે મુશ્કેલીઓ વધી રહી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત હોવાથી આગામી સીઝનમાં તેનું રમવું હવે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા BCCIના વાર્ષિક નમન એવોર્ડ્સ સમારોહમાં હર્ષિત રાણા ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ’નો એવોર્ડ...









