Sam Curran injury IPL 2026: IPL 2026ની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લેન્ડનો આ ખેલાડી ગ્રોઈન ઇન્જરીના કારણે આ સીઝન રમી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો ફટકો છે કારણ...
હું સ્પેશિયલ ચેઝ માટે તૈયાર છું…, IPL 2026 પહેલા વિરોધી ટીમોને કિંગ કોહલીની ચેતવણી
Updated: Mar 19th, 2026 GS TEAM IPL 2026, RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) પણ IPL 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. RCB 28 માર્ચે પોતાના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ઓપનિંગ મેચ રમશે. આ મેચ પહેલા...
IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સમાં મોટો ફેરફાર: આ સ્ટાર ખેલાડીની ટીમમાં એન્ટ્રી, જાણો કોણ છે
Updated: Mar 19th, 2026 GS TEAM IPL 2026, Delhi Capitals: IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સે તેમની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. તમામ ટીમો ટૂર્નામેન્ટની આગામી સીઝન માટે પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપવાનો પ્રયાસ કરી રહી છે. તો ચાલો જાણીએ કે દિલ્હીએ પોતાની ટીમમાં કયા ફેરફારો કર્યા છે. વાસ્તવમાં ફ્રેન્ચાઈઝીએ પોતાના ફિલ્ડિંગ કોચમાં ફેરફાર કર્યો છે....
ચહલે જણાવ્યું દારૂ છોડવાનું કારણ, 35ની ઉંમરે હવે ‘નવો અવતાર’ જોવા મળશે
Updated: Mar 19th, 2026 GS TEAM Image Source: Twitter Yuzvendra Chahal’s Big Revelation Before IPL: ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે IPL 2026 પહેલા પોતાની પર્સનલ લાઈફને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ચહલ IPLમાં પંજાબ કિંગ્સ માટે રમશે, તે આ લીગ શરૂ થાય તે પહેલાં પોતાની ફિટનેસ પર વધુ ફોકસ કરી રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી...
ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતે ત્યાં સુધી મને હોદ્દા પર રહેવા દો: BCCI સમક્ષ દિગ્ગજની માંગ
Updated: Mar 19th, 2026 GS TEAM Ajit Agarkar Request to BCCI: ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે BCCI સમક્ષ પોતાના કાર્યકાળને 2027ના વનડે વર્લ્ડ કપ સુધી વધારવાની ઔપચારિક વિનંતી કરી છે. અગરકરના નેતૃત્વમાં ભારતીય ટીમે તાજેતરમાં શાનદાર સફળતા મેળવી છે, જેમાં 2024નો T20 વર્લ્ડ કપ અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જેવા પ્રતિષ્ઠિત ICC ખિતાબનો સમાવેશ...
5 વર્લ્ડ ક્લાસ બેટર્સ જે IPL માં સૌથી વધુ રન કરવા છતાં ઓરેન્જ કેપ ન જીતી શક્યા
Updated: Mar 19th, 2026 GS TEAM 5 World-Class Batsmen Who Could Not Win The Orange Cap: થોડા જ દિવસોમાં IPL 2026ની શરૂઆત થવા જઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 28 માર્ચે આ લીગની 19મી સીઝનની પ્રથમ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ વચ્ચે IPL 2026ની શરૂઆત પહેલાં અમે...
બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
Updated: Mar 18th, 2026 GS TEAM Image Source: Twitter BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક નિર્ણયના કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2 કરોડનો ફટકો લાગ્યો છે. BCCI એ ફેબ્રુઆરીમાં આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત છે, કારણ કે BCCIએ 2025-26ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કર્યું હતું તો તેમાં જસપ્રીત બુમરાહને...
ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
Updated: Mar 18th, 2026 GS TEAM FIFA World Cup 2026: FIFA World Cup 2026ને લઈને તદ્દન એવો જ વિવાદ સામે આવ્યો છે, જેવો લગભગ 1 મહિના પહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સામે આવ્યો હતો. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને ભારત આવીને મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો. અને હવે એવી જ...
લગ્ન બાદ લખનઉમાં કુલદીપ યાદવનું ભવ્ય રિસેપ્શન, મુખ્યમંત્રી યોગી, અખિલેશ સહિત ક્રિકેટ જગતના સ્ટાર પહોંચ્યા
લગ્ન બાદ લખનઉમાં કુલદીપ યાદવનું ભવ્ય રિસેપ્શન, મુખ્યમંત્રી યોગી, અખિલેશ સહિત ક્રિકેટ જગતના સ્ટાર પહોંચ્યા Updated: Mar 17th, 2026 GS TEAM kuldeep Yadav Vanshika Reception: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન બાદ આજે એટલે કે મંગળવારે લખનઉમાં તેમનું ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજોની સાથે જાણીતી રાજકીય હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો...
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સરકારને આપી ચેતવણી, કહ્યું- ‘તાત્કાલિક તપાસ કમિટી હટાવો’
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સરકારને આપી ચેતવણી, કહ્યું- ‘તાત્કાલિક તપાસ કમિટી હટાવો’ Updated: Mar 17th, 2026 GS TEAM Bangladesh Cricket Board and Government Controversy : બાંગ્લાદેશમાં ક્રિકેટ બોર્ડ અને સરકાર વચ્ચે મોટો વિવાદ છંછેડાયો છે. રમત-ગમત મંત્રાલયે ગત વર્ષે બોર્ડની ચૂંટણીમાં કથિત ગેરરીતિની તપાસ કરવા માટે પાંચ સભ્યોની કમિટિ બનાવી છે. આ કમિટિને 11 માર્ચથી 15...









