sri-lanka-vs-england-:-સુપર-8-મેચમાં-ઈંગ્લેન્ડનો-ભવ્ય-વિજય,-શ્રીલંકાએ-નોંધાવ્યો-શરમજનક-રેકોર્ડ

Sri Lanka vs England : સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડનો ભવ્ય વિજય, શ્રીલંકાએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

Updated: Feb 22nd, 2026 GS TEAM ICC T20 World Cup 2026, Super 8 Match, Sri Lanka vs England : T20 વર્લ્ડકપ-2026ની સુપર-8માં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 51 રન પરાજય આપ્યો છે. આ સાથે શ્રીલંકાએ આ વર્લ્ડકપમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટે 146 રન નોંધાવ્યા હતા, જેની સામે શ્રીલંકાની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ...

india-vs-south-africa-:-વરસાદ-આવશે-કે-સૂર્ય-ચમકશે?-જાણો-ભારત-આફ્રિકા-મેચની-પળેપળની-વિગત

India vs South Africa : વરસાદ આવશે કે સૂર્ય ચમકશે? જાણો ભારત-આફ્રિકા મેચની પળેપળની વિગત

ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચ શરૂ થતાં જ વરસાદ વિલન બન્યો હતો, જેમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ એકપણ બોલ નાખ્યા વગર ધોવાઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવાયો હતો. ત્યારે આજે સુપર-8માં ભારત અને દક્ષિણ આફ્રિકાનો મુકાબલો થવાનો છે. આ મેચ ભારતીય સમય મુજબ...

‘માહીભાઈ’ના-ફેન્સ-માટે-ખુશખબર:-ipl-2026માં-ધોની-રમશે,-ચેન્નાઈ-સુપર-કિંગ્સના-ceoએ-કરી-પુષ્ટિ

‘માહીભાઈ’ના ફેન્સ માટે ખુશખબર: IPL 2026માં ધોની રમશે, ચેન્નાઈ સુપર કિંગ્સના CEOએ કરી પુષ્ટિ

Updated: Feb 22nd, 2026 GS TEAM Dhoni will play in IPL 2026: ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની ચાલુ વર્ષ 2026ની IPL રમશે, જેની સત્તાવાર પુષ્ટિ CSKના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વનાથને કરી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અટકળો હતી કે IPL 2026ની સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તરફથી...

રોહિત-શર્મા-પત્ની-રિતિકા-સાથે-પહોંચ્યો-શિખર-ધવનના-લગ્નમાં,-વિરાટ-કોહલીએ-આપી-શુભેચ્છા

રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા

રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા Updated: Feb 22nd, 2026 GS TEAM Shikhar Dhawan Wedding: ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓપનર શિખર ધવન ફરી એકવાર લગ્નગ્રંથિથી જોડાઈ ગયો છે. પ્રથમ પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા બાદ ધવને આયર્લેન્ડની સોફી શાઈન સાથે બીજીવાર લગ્ન કર્યા છે. સોફી અને શિખરની મુલાકાત પ્રથમવાર દુબઈમાં થઈ હતી,...

ક્રિકેટર-હાર્દિક-પંડ્યાએ-એક્સ-વાઈફ-નતાશા-સ્ટેનકોવિક-અને-દીકરાને-આપી-ચાર-કરોડની-ગિફ્ટ

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ Updated: Feb 22nd, 2026 GS TEAM Hardik Pandya Gift to Son: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં, બંને પોતાના પુત્ર અગસ્ત્યના ઉછેરની જવાબદારી સાથે મળીને નિભાવી રહ્યા છે. ભલે અગસ્ત્ય તેની માતા નતાશા સાથે રહેતો હોય, પરંતુ પિતા તરીકે હાર્દિકનો તેના...

ind-vs-saની-મેચમાં-બે-સગા-ભાઈઓ-વચ્ચે-પણ-ટક્કર…અમદાવાદમાં-રસપ્રદ-બની-રહેશે-મુકાબલો

IND vs SAની મેચમાં બે સગા ભાઈઓ વચ્ચે પણ ટક્કર…અમદાવાદમાં રસપ્રદ બની રહેશે મુકાબલો

Updated: Feb 22nd, 2026 GS TEAM India vs South Africa T20 WC 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર થવા જઈ રહી છે. આ મેચનું સૌથી રસપ્રદ વાત એ છે કે બે સગા ભાઈઓ, મોર્ને મોર્કેલ અને એલ્બી મોર્કેલ, સામસામેની ટીમો માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. મોર્ને મોર્કેલ હાલમાં ભારતીય ટીમના બોલિંગ કોચ...

t20-વર્લ્ડ-કપના-સુપર-8-રાઉન્ડમાં-વરસાદને-કારણે-મેચ-રદ-થાય-તો-શું-થશે?-જાણો-iccનો-નિયમ

T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે? જાણો ICCનો નિયમ

Updated: Feb 22nd, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 હવે એક રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટમાં સુપર 8 રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આ રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ...

લ્યો!-સાઉથ-આફ્રિકાની-ટીમ-બુમરાહથી-નહીં,-પરંતુ-ભારતના-આ-સ્ટાર-બોલરથી-ભયભીત

લ્યો! સાઉથ આફ્રિકાની ટીમ બુમરાહથી નહીં, પરંતુ ભારતના આ સ્ટાર બોલરથી ભયભીત

લ્યો! સાઉથ આફ્રિકાની ટીમ બુમરાહથી નહીં, પરંતુ ભારતના આ સ્ટાર બોલરથી ભયભીત Updated: Feb 22nd, 2026 GS TEAM T20 World Cup : વરુણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે, પરંતુ વરિષ્ઠ ખેલાડી ક્વિન્ટન ડી કોકને આશા છે કે, તેના યુવા સાથી ખેલાડીઓ કંઈક નવું કરવાને બદલે યોગ્ય સમયે પોતાની કુદરતી રમત બતાવશે. ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા સામે આઠ...

nz-vs-pak:-વરસાદના-કારણે-ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની-મેચ-રદ,-બંને-ટીમને-એક-એક-પોઈન્ટ-મળ્યા

NZ vs PAK: વરસાદના કારણે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા

Updated: Feb 21st, 2026 GS TEAM New zealand vs Pakistan Match cancelled: ICC ટી20 વર્લ્ડકપમાં આજથી જ સુપર 8 મુકાબલો શરૂ થયો, પરંતુ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ વરસાદને ભેટે ચડી ગઈ. શનિવારે શ્રીલંકાના કોલંબોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો, માત્ર ટોસ થયો, જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જે બાદ વરસાદી વિધ્ન આવી પડતાં મેચ શરૂ...

ગબ્બરની-‘બીજી-ઈનિંગ’,-શિખર-ધવને-ગર્લફ્રેન્ડ-સોફી-શાઈન-સાથે-કર્યા-લગ્ન,-સામે-આવી-તસવીર

ગબ્બરની ‘બીજી ઈનિંગ’, શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર

Shikhar Dhawan Wedding Photos: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને ચાહકોના ‘ગબ્બર’ એવા શિખર ધવને જીવનમાં એક નવી ઈનિંગની શરૂઆત કરી છે. છૂટાછેડાના લાંબા સમય બાદ શિખરે તેની લેડી લવ સોફી શાઇન સાથે સાત ફેરા લઈને લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર નવદંપતીએ લગ્નની તસવીરો શેર કરી છે. શિખર લગ્નના બંધનમાં બંધાઈ જતાં ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો...