વેસ્ટ-ઈન્ડિઝ-સામે-ભવ્ય-જીત-છતાં-તિલક-દુબેના-બહાને-ગંભીરનું-દર્દ-છલકાયું,-કોના-પર-કર્યો-કટાક્ષ

વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય જીત છતાં તિલક-દુબેના બહાને ગંભીરનું દર્દ છલકાયું, કોના પર કર્યો કટાક્ષ

વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય જીત છતાં તિલક-દુબેના બહાને ગંભીરનું દર્દ છલકાયું, કોના પર કર્યો કટાક્ષ Updated: Mar 2nd, 2026 GS TEAM Image Source: Twitter T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ ટીમે રવિવારેકોલકાતામાં રમાયેલા T20 વર્લ્ડ કપના કરો યા મરોના સુપર 8 મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવી દીધુ હતું. 196 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ સેમસનની 50 બોલમાં અણનમ...

વિન્ડિઝ-સામે-કરો-યા-મરોની-મેચ-જીતીને-ટીમ-ઈન્ડિયાએ-t20-વર્લ્ડ-કપમાં-સર્જી-રેકોર્ડ્સની-હારમાળા

વિન્ડિઝ સામે કરો યા મરોની મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં સર્જી રેકોર્ડ્સની હારમાળા

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં સુપર-8ની મેચમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. જે T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ રન ચેઝ...

પાકિસ્તાન-ક્રિકેટમાં-ભૂકંપ:-વર્લ્ડ-કપમાં-ફ્લોપ-શૉ-બદલ-pcb-દરેક-ખેલાડીને-ફટકારશે-50-લાખનો-દંડ!

પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ: વર્લ્ડ કપમાં ફ્લોપ શૉ બદલ PCB દરેક ખેલાડીને ફટકારશે 50 લાખનો દંડ!

T20 World Cup and Pakistan : ટી20 વિશ્વ કપ2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન અને ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એક્શન મોડમાં આવ્યું છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ ટીમની નાકામીને ગંભીરતાથી લેતા ખેલાડીઓ પર આકરો આર્થિક દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. ખેલાડીઓ પર આકરો આર્થિક દંડ ટી20 વિશ્વ કપ 2026માં ખરાબ પ્રદર્શનનો ભોગ હવે પાકિસ્તાની...

શાનદાર-જીત-બાદ-સેમિ-ફાઈનલમાં-ટીમ-ઇન્ડિયાની-કોની-સામે-ટક્કર?-જોઈ-લો-શેડ્યૂલ

શાનદાર જીત બાદ સેમિ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની કોની સામે ટક્કર? જોઈ લો શેડ્યૂલ

T20 World Cup: ટી20 વર્લ્ડ કપના રોમાંચક જંગમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. રવિવારે રમાયેલી સુપર-8 મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. હવે ચાહકોની નજર સેમિ ફાઈનલ પર છે, જ્યાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે.  સેમિ ફાઈનલનો જંગ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે...

અમેરિકા-ઈરાન-યુદ્ધ-વચ્ચે-પાકિસ્તાન-ઈંગ્લેન્ડની-મેચ-રદ,-ખેલાડીએ-ukના-pm-પાસે-માંગી-મદદ

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની મેચ રદ, ખેલાડીએ UKના PM પાસે માંગી મદદ

Updated: Mar 1st, 2026 GS TEAM Pakistan vs England Match Cancelled : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની અસર હવે ક્રિકેટ પર પડી છે. મિડલ ઈસ્ટમાં સતત સ્થિતિ વણસતા પાકિસ્તાન શાહીન્સ અને ઈંગ્લેન્ડ લોયન્સ વચ્ચે રમાનારી બીજી 50 ઓવરની મેચ રદ કરવી પડી છે. આ મેચ અબુ ધાબીના ઓવલ સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તેને પડતી...

t20-world-cup-2026:-ચેમ્પિયન-બનનારી-ટીમ-થશે-માલામાલ,-હારનારી-ટીમને-જાણો-કેટલા-રૂપિયા-મળશે

T20 World Cup 2026: ચેમ્પિયન બનનારી ટીમ થશે માલામાલ, હારનારી ટીમને જાણો કેટલા રૂપિયા મળશે

Updated: Mar 1st, 2026 GS TEAM India vs West Indies: T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડની આજે(1 માર્ચ, 2026) સૌથી મોટી અને છેલ્લી મેચ છે. આ મેચ બાદ ખ્યાલ આવશે કે, સેમિફાઈનલમાં પ્રવેશ કરનારી ચોથી ટીમ કઈ હશે. ભારતીય ટીમ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચેની મેચમાં જે પણ ટીમ બાજી મારશે તે અંતિમ ચારમાં પોતાની જગ્યા બનાવશે.  સૂર્યકુમાર યાદવ પાસે ઇતિહાસ રચવાની...

ind-vs-wi-live:-ભારતે-ટોસ-જીતીને-બોલિંગ-પસંદ-કરી,-વેસ્ટ-ઈન્ડિઝની-પહેલા-બેટિંગ,-જાણો-પ્લેઈંગ-11

IND vs WI LIVE: ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, વેસ્ટ ઈન્ડિઝની પહેલા બેટિંગ, જાણો પ્લેઈંગ 11

IND vs WI T20 WC: ICC મેન્સ T20 વર્લ્ડ કપનો 52મો મુકાબલો આજે(1 માર્ચ) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા છે. ભારતને 196 રનનો ટાર્ગટ મળ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી સુપર-8ની આ ટક્કર બંને ટીમો...

અમેરિકા-ઈરાન-યુદ્ધ-વચ્ચે-ટીમ-સાથે-uaeમાં-ફસાયો-સ્ટાર-ક્રિકેટર!-સોશિયલ-મીડિયા-પર-માંગી-મદદ

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં ફસાયો સ્ટાર ક્રિકેટર! સોશિયલ મીડિયા પર માંગી મદદ

Updated: Mar 1st, 2026 GS TEAM Jonny Bairstow Stuck In UAE Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં એક સ્ટાર ક્રિકેટર ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ક્રિકેટર સોશિયલ મીડિયા પર તેમના દેશના વડાપ્રધાન પાસે મદદ માંગી છે. ઈંગ્લેન્ડનો આ સ્ટાર ખેલાડી IPLમાં પણ રમી ચૂક્યો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં ફસાયો સ્ટાર...

t20-વર્લ્ડ-કપથી-બહાર-ફેંકાતા-જ-શ્રીલંકન-દિગ્ગજ-જયસૂર્યા-દુઃખી-કોચ-પદ-છોડવાના-સંકેત-આપ્યા

T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુઃખી- કોચ પદ છોડવાના સંકેત આપ્યા

Updated: Mar 1st, 2026 GS TEAM Image Source: Twitter Sanath Jayasuriya Hints at Resignation: ICC T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જો શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ મળે તો હું જવાબદારી સોંપવા...

શ્રીલંકા-સામે-જીત-છતાં-પાકિસ્તાની-કેપ્ટનનું-દર્દ-છલકાયું,-‘ટ્રમ્પ-કાર્ડ’ને-જ-વિલન-ગણાવી-દીધો

શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું, ‘ટ્રમ્પ કાર્ડ’ને જ વિલન ગણાવી દીધો

શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું, ‘ટ્રમ્પ કાર્ડ’ને જ વિલન ગણાવી દીધો Updated: Mar 1st, 2026 GS TEAM Pak va SL T20 world Cup : ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાને 5 રને રોમાંચક જીત મેળવી છે. જોકે, આ જીત છતાં પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે,...