t20-વર્લ્ડકપ-2026માં-હેરી-બ્રુકે-રચ્યો-ઈતિહાસ,-સૌથી-ઓછા-બોલમાં-ફટકારી-સદી,-ત્રણ-બેટરોના-તોડ્યા-રેકોર્ડ

T20 વર્લ્ડકપ-2026માં હેરી બ્રુકે રચ્યો ઈતિહાસ, સૌથી ઓછા બોલમાં ફટકારી સદી, ત્રણ બેટરોના તોડ્યા રેકોર્ડ

Updated: Feb 24th, 2026 GS TEAM T20 World Cup 2026 Century Record : આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ના સુપર-8 તબક્કામાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટર હેરી બ્રુકે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી રોમાંચક મેચમાં તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. હેરી બ્રુકે માત્ર 51 બોલમાં 100 રનની અણનમ ઈનિંગ રમીને પોતાની ટીમને બે વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો. આ સદી સાથે બ્રુકે ચાલુ વર્લ્ડકપમાં...

t20-wc-2026-:-સુપર-8ની-મેચમાં-ઈંગ્લેન્ડે-પાકિસ્તાનને-પછાડ્યું,-હવે-સેમિ-ફાઈનલમાં-પહોંચવું-મુશ્કેલ

T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

Updated: Feb 24th, 2026 GS TEAM T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમદાર...

t20-વર્લ્ડ-કપ-વચ્ચે-મોટા-સમાચાર,-રિંકૂ-સિંહ-અચાનક-ઘરે-પરત-ફર્યો,-પિતાની-હાલત-ગંભીર

T20 વર્લ્ડ કપ વચ્ચે મોટા સમાચાર, રિંકૂ સિંહ અચાનક ઘરે પરત ફર્યો, પિતાની હાલત ગંભીર

Rinku Singh Family Emergency: ભારતીય ટીમનો સ્ટાર બેટર રિંકૂ સિંહ પારિવારિક ઈમરજન્સીના કારણે ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડી ઘરે પરત ફરી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ રિંકૂના પિતાની તબિયત અચાનક બગડી ગઈ છે. જે બાદ તેમણે ગ્રેટર નોઈડાના એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ નાજૂક હાલતમાં હોવાથી રિંકૂ સિંહ દેખભાળ કરવા પહોંચ્યો છે. સૂત્ર પ્રમાણે રિંકૂ સિંહના...

ભારત-પાકિસ્તાન-ફરી-ટકરાશે,-મહિલા-t20-વર્લ્ડ-કપનું-શેડ્યૂલ-જાહેર,-12-ટીમો-લેશે-ભાગ

ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ

ICC Women T20 World Cup schedule : ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા આ વર્ષે યોજાનારા મહિલા ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-1માં હોવાથી ચાહકોને ફરી એકવાર હાઈ-વોલ્ટેજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો જોવા મળશે. ભારત અને...

t20-world-cup-:-જો-પાકિસ્તાન-આજે-હારશે-તો…-જાણો-સુપર-8નું-પોઇન્ટ-ટેબલનું-ગણિત

T20 World Cup : જો પાકિસ્તાન આજે હારશે તો… જાણો સુપર-8નું પોઇન્ટ ટેબલનું ગણિત

Updated: Feb 24th, 2026 GS TEAM ICC T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપના સુપર-8 ગ્રૂપમાં આજે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની છે. આ પહેલા સુપર-8માં પાકિસ્તાન-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડવાના કારણે બંને ટીમોને એક-એક પોઇન્ટ આપી દેવાયો હતો, તેથી પાકિસ્તાન માટે આ મેચ સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે...

લગ્નની-ખુશીઓ-વચ્ચે-કોના-પર-ભડક્યો-શિખર-ધવન?-કહ્યું-હું-મારા-ભૂતકાળને-બોજ-નથી-માનતો

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો Updated: Feb 24th, 2026 GS TEAM Shikhar Dhawan Slams Fake Viral Post: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવન હાલમાં પોતાની પર્સનલ લાઈફના નવા તબક્કાની શરૂઆત કરી રહ્યો છે. જોકે, આ ખુશીના અવસર પર સોશિયલ મીડિયા પર ફરતી એક નકલી પોસ્ટથી શિખર ભડકી ગયો છે....

t20-વર્લ્ડ-કપ:-ટીમ-ઈન્ડિયામાંથી-આ-બે-ખેલાડીઓને-બતાવાશે-બહારનો-રસ્તો!-પ્લેઈંગ-11માં-ફેરફાર-નક્કી

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયામાંથી આ બે ખેલાડીઓને બતાવાશે બહારનો રસ્તો! પ્લેઈંગ-11માં ફેરફાર નક્કી

Updated: Feb 24th, 2026 GS TEAM T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને રવિવારે દક્ષિણ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર 8માં આ શરમજનક હાર બાદ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ટીકાનું કારણ હારથી વધુ ટીમના ઈન્ટેન્ટને લઈને છે. કારણ કે 8 નંબર સુધીની બેટિંગ વાળી ટીમ 111ના સ્કોર પર જ ઓલઆઉટ...

t20-વર્લ્ડ-કપ:-સેમિફાઈનલમાં-આ-બે-ટીમોની-જગ્યા-પાક્કી!-ભારત-પર-લટકતી-તલવાર,-જાણો-નવા-સમીકરણ

T20 વર્લ્ડ કપ: સેમિફાઈનલમાં આ બે ટીમોની જગ્યા પાક્કી! ભારત પર લટકતી તલવાર, જાણો નવા સમીકરણ

Updated: Feb 24th, 2026 GS TEAM 2026 T20 World Cup Semi Final Scenario: T20 વર્લ્ડ કપ 2026માં સેમિફાઈનલની રેસ હવે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા, ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાએ સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. હવે આમાંથી ચાર ટીમો સેમિફાઈનલમાં જશે. સુપર 8માં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ જીત સાથ શરૂઆત કરી છે....

t20-world-cup:-ભારત-માટે-ખતરાની-ઘંટડી!-વેસ્ટ-ઈન્ડિઝનો-રન-રેટ-આસમાને,-પોઈન્ટ્સ-ટેબલમાં-ભૂકંપ

T20 World Cup: ભારત માટે ખતરાની ઘંટડી! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ આસમાને, પોઈન્ટ્સ ટેબલમાં ભૂકંપ

T20 World Cup 2026:  T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે. ઝિમ્બાબ્વેને ધૂળ ચટાડ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝરન રેટમાં ઉછાળો આવ્યો છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ-એના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને ભારત માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. વેસ્ટઈન્ડિઝની વિકરાળ જીત, ભારતનું ટેન્શન વધ્યું  ઝિમ્બાબ્વે સામેની પ્રચંડ જીત બાદ વેસ્ટ...

ટીમ-ઈન્ડિયામાંથી-અક્ષર-પટેલને-કેમ-ડ્રોપ-કરાયો?-સહાયક-કોચે-કર્યો-ખુલાસો

ટીમ ઈન્ડિયામાંથી અક્ષર પટેલને કેમ ડ્રોપ કરાયો? સહાયક કોચે કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયામાંથી અક્ષર પટેલને કેમ ડ્રોપ કરાયો? સહાયક કોચે કર્યો ખુલાસો Updated: Feb 23rd, 2026 GS TEAM Ryan Ten Doeschate Statement On Axar Patel : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 મેચમાં 76 રને ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11ને લઈને અનેક સવાલો ઉભા...