Tag: airport emergency

Home » airport emergency
ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન
Post

ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન

મુંબઈમાં વરસતા વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 21 જુલાઈના રોજ કોચીથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નંબર AI2744) મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસ્યું હતું. ભારે વરસાદ અને ભીના રનવેના કારણે વિમાનનું સંચાલન મુશ્કેલ બન્યું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે...