Tag: anti-Muslim acts

Home » anti-Muslim acts
પેરિસમાં મસ્જિદો બહાર મળ્યાં 9 ડુક્કરના માથા, ફ્રેન્ચ સરકારે શરૂ કરી તપાસ
Post

પેરિસમાં મસ્જિદો બહાર મળ્યાં 9 ડુક્કરના માથા, ફ્રેન્ચ સરકારે શરૂ કરી તપાસ

ફ્રાન્સની રાજધાની પેરિસ અને તેના ઉપનગરોમાં મસ્જિદોની બહાર 9 જેટલા ડુક્કરના માથા મળ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસના પોલીસ પ્રધાન લોરાંતે નુનેઝે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પેરિસ શહેરની ચાર મસ્જિદોમાં બહાર ડુક્કરના માથા મળ્યા છે, જ્યારે પાંચ માથા આસપાસનાં ઉપનગરોમાં જોવા મળ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અન્ય સ્થળોએ પણ આવા માથા...