Tag: BJP vs Opposition

Home » BJP vs Opposition
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી
Post

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ
Post

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ

દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...