Tag: CCTV Footage

Home » CCTV Footage
સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા
Post

સાંતલપુર ટોલ બૂથ પર પરિવાર પર હુમલો: ખરાબ રસ્તા પર વાંધો ઉઠાવતા કર્મચારીઓ ધોકા-લાકડી સાથે તૂટી પડ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો. થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા...

રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ
Post

રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ

અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે...

સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો
Post

સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા...

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા
Post

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા

હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા...

સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર
Post

સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર

ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....