Coolie Box Office Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/coolie-box-office/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 14:53:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Coolie Box Office Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/coolie-box-office/ 32 32 બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી https://www.gujaratinside.com/2025/08/15/coolie-war2-box-office-collection/ https://www.gujaratinside.com/2025/08/15/coolie-war2-box-office-collection/#respond Fri, 15 Aug 2025 14:53:26 +0000 https://www.gujaratinside.com/?p=16403 વર્ષ 2025માં રિલીઝ થતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી બે સૌથી વધુ અપેક્ષિત ફિલ્મો ‘વોર 2’ અને ‘કૂલી’ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. બંને ફિલ્મો 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલાજ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ‘વોર 2’, જેમાં ઋતિક...

The post બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વર્ષ 2025માં રિલીઝ થતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી બે સૌથી વધુ અપેક્ષિત ફિલ્મો ‘વોર 2’ અને ‘કૂલી’ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. બંને ફિલ્મો 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલાજ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે.

‘વોર 2’, જેમાં ઋતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે, તેણે પહેલો દિવસ 52.5 કરોડ રૂપિયાની કમાણી સાથે શરૂ કર્યો. બીજી તરફ, લોકેશ કનગરાજ દિગ્દર્શિત અને સુપરસ્ટાર રજનીકાંત અભિનીત ફિલ્મ ‘કૂલી’એ બોક્સ ઓફિસ પર તોફાની પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ મુજબ, ‘કૂલી’એ પહેલાજ દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી, જે ‘વોર 2’થી 13 કરોડ રૂપિયા વધુ છે.

આગામી દિવસોમાં બંને ફિલ્મો માટે મોટી તક છે કારણ કે 15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે લાંબો વીકએન્ડ છે. હવે જોવાનું રહેશે કે આ હાઈપડ ફિલ્મો બોક્સ ઓફિસ પર કેટલું મોટું બિઝનેસ કરી શકે છે.

 

The post બોક્સ ઓફિસ પર રજનીકાંતની ‘કૂલી’નો ધમાકો, ઋતિકની ‘વોર 2’ને પાછળ છોડી પહેલાજ દિવસે રેકોર્ડ કમાણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/coolie-war2-box-office-collection/feed/ 0