Tag: Cricket News

Home » Cricket News
IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી
Post

IND vs PAK: શાહિદ આફ્રિદીનો વિવાદાસ્પદ નિવેદન, ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણી

યુએઈમાં યોજાનારા એશિયા કપ 2025 માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં વિવાદ ઉભરો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, જેમાં તેણે ખેલાડીઓના ઘરો પર હુમલા કરવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોવા મળે છે....

નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન
Post

નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને BCCI તરફથી મળશે મહિને 60 હજારનું પેન્શન

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ હેન્ડ પર નિવૃત્તિની જાહેરાત કરી, જેમાં તેણે જૂની યાદોને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી. પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે અને ટીમ ઈન્ડિયાને અનેક મહત્વપૂર્ણ જીત માટે યોગદાન આપ્યું છે. પૂજારાએ છેલ્લીવાર...

ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો
Post

ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો

સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. આ મેગા ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાના 8 મુખ્ય શહેરોમાં કુલ 44 મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વધારાની 10 મેચો યોજાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાનો ક્રિકેટ બોર્ડ (CSA) પહેલેથી જ તૈયારીમાં લાગી ગયો છે. સાઉથ આફ્રિકાના શહેરોમાં જે સ્થળોએ વર્લ્ડકપની મેચો રમાશે...

શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન
Post

શ્રેયસ અય્યર વનડે ટીમના કેપ્ટન બનશે? BCCIએ કર્યો સ્પષ્ટ નિવેદન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી ટેસ્ટ ફોર્મેટમાં મોટો બદલાવ આવ્યો છે. રોહિત શર્મા અને કોહલીની ગઇકાલની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યું હતું. જ્યારે T20 ટીમ માટે એશિયા કપ માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન રિપોર્ટ્સમાં આવી હતી કે વનડે ટીમ માટે...

એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર
Post

એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં...

Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ
Post

Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે. રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં...

ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન
Post

ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી. કેરિયર...

ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી”
Post

ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ રદ, શિખર ધવને કહ્યું – “દેશ સર્વોપરી”

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL)ના આયોજકોએ લીધો મોટો નિર્ણય વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ (WCL) અંતર્ગત આજે રમાનાર ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની હાઇપ્રોફાઇલ ક્રિકેટ મેચ હવે રદ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વિવાદ, સામાજિક મીડિયામાં ઉઠેલી નારાજગી અને પૂર્વ ભારતીય ક્રિકેટરો પર થયેલા દબાણને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે. શિખર...