Tag: Crime

Home » Crime
નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય
Post

નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય

દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ...

ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા
Post

ઈડીના દરોડા દરમિયાન દીવાલ કૂદીને ભાગતા પ.બંગાળના ધારાસભ્ય ઝડપાયા

પશ્ચિમ બંગાળમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. ઈડી (Enforcement Directorate) એ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લીધી. સત્તાવાર સૂત્રો મુજબ, જ્યારે ઈડીના દરોડાની ખબર ધારાસભ્યને પડી ત્યારે તેમણે દીવાલ કૂદી નાસી જવાનો પ્રયાસ કર્યો. તેમણે ઘરની પાછળના નાળામાં પોતાનો મોબાઇલ ફોન ફેંકી...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ
Post

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા...

ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત
Post

ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત

કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન...

સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ
Post

સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 નકલી સાઇટનો પર્દાફાશ

સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં,...