ભારતમાં વધુ એક મોટો આર્થિક ભાંડાફોડ થયો છે. ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને ₹335 કરોડના હવાલા વ્યવહાર દ્વારા દુબઈ નાણા મોકલવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વ્યવહાર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) તથા RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના ચલાવવામાં આવ્યો હતો. ક્રિપ્ટોનો ઉપયોગ કરીને વિદેશી ચલણની હેરાફેરી જાંચ એજન્સીઓના જણાવ્યા મુજબ...
