Tag: Electric Buses

Home » Electric Buses
ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી
Post

ભારત-મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, આર્થિક સંબંધો થશે વધુ મજબૂત: PM મોદી

ભારત અને મોરિશિયસ વચ્ચે હવે લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર શક્ય બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત બનશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ પોતાના...

મુંબઈના અટલ સેતુ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલ મુક્તિ, સરકારની જાહેરાત
Post

મુંબઈના અટલ સેતુ પર ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલ મુક્તિ, સરકારની જાહેરાત

મુંબઈ: શહેરના longest sea-link, અટલ સેતુ (પૂર્વે MTHL) પર હવે ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવાનો ખર્ચ નહીં કરવો પડે. રાજ્યના શહેર વિકાસ વિભાગે ગુરુવારે નોટિફિકેશન બહાર પાડીને આ સવાલની પુષ્ટિ કરી. હવે ઇલેક્ટ્રિક ફોર-વ્હિલર, ટુ-વ્હિલર અને ઇલેક્ટ્રિક બસ ચાલકો આ પૂલ પર ટોલ મુક્ત રહેશે. આમાં રાજ્ય પરિવહન ઉપક્રમો અને ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક બસો...

દિલ્હીમાં PM મોદીની જાહેરાત: ખોટા કાયદા થશે દૂર, નવા રિફોર્મ્સથી દેશને મળશે ડબલ લાભ
Post

દિલ્હીમાં PM મોદીની જાહેરાત: ખોટા કાયદા થશે દૂર, નવા રિફોર્મ્સથી દેશને મળશે ડબલ લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે જેથી તે વિશ્વમાં ભારતની રાજધાની તરીકે ઓળખાય. મોદીએ જણાવ્યું કે અગાઉની સરકારોએ સફાઈકર્મીઓને ગુલામ સમાન ગણ્યા હતા. તેમણે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં એક...