અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ નિર્ણય ભારત કરતાં અમેરિકાના અર્થતંત્ર પર વધારે પ્રભાવ પાડશે. SBI રિસર્ચે ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકામાં ફુગાવો વધશે, ડોલર નબળું પડશે અને GDPમાં ઘટાડો થઈ શકે છે. ટ્રમ્પે 30...
