Tag: global politics

Home » global politics
રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર
Post

રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર

યુક્રેન પર રશિયાના હુમલાઓમાં તીવ્રતા સતત વધી રહી છે. ગઈકાલે રાત્રે રશિયાએ યુક્રેન પર 526 ડ્રોન અને મિસાઇલ છોડીને ભયાનક પ્રહાર કર્યો. આ હુમલામાં 502 ડ્રોન અને 24 મિસાઇલનો સમાવેશ હતો. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું કે 69 ડ્રોન અને 3 મિસાઇલ યુક્રેનના 14 જુદા-જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘણા વિસ્તારોમાં કાટમાળ ફેલાયો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ...

પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન
Post

પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન

ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર
Post

ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી
Post

‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે....

વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ
Post

વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે...