Gopal Italia photo Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gopal-italia-photo/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 13:38:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gopal Italia photo Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gopal-italia-photo/ 32 32 ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું https://www.gujaratinside.com/2025/08/20/rekha-gupta-attacker-photo-gopal-italia-row/ https://www.gujaratinside.com/2025/08/20/rekha-gupta-attacker-photo-gopal-italia-row/#respond Wed, 20 Aug 2025 13:38:30 +0000 https://www.gujaratinside.com/?p=16825 દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી...

The post ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી એ સાચી સાબિત થઈ. કેજરીવાલ જી, આ સંબંધને શું કહેવાય?”

તેમણે જણાવ્યું કે હુમલાખોર અને આમ આદમી પાર્ટી વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે અને રેખા ગુપ્તા પર હુમલો કોઇ યોગાયોગ નથી. બીજી તરફ, આમ આદમી પાર્ટી તરફથી જણાવાયું છે કે ફોટો એઆઈ દ્વારા જનરેટ થયેલો છે અને ખુરાનાના દાવાઓ બિનઆધારિત છે. પાર્ટી સૂત્રોએ ગોપાલ ઇટાલિયાનો પૂર્વ વિડિયો અને પોસ્ટ્સ રજૂ કરી છે, જેમાં તે 2 ઓગસ્ટે સમિતિની બેઠકમાં હાજર હોવાનું જણાવાયું છે. AAP અનુસાર, આ વિવાદિત ફોટો તથ્યવિહિન અને ગેરમાર્ગે દોરનારું છે.

The post ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/rekha-gupta-attacker-photo-gopal-italia-row/feed/ 0