ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...
Tag: heavy rain gujarat
ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, મુસાફરોને એક કલાકથી વધુ રાહ જોવી પડી
ગુજરાતમાં કાલે થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું હતું. એ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ભારે વરસાદને કારણે પાટા નીચેની જમીન ધોવાઈ જતાં મેમુ ટ્રેનને સમયસર અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિથી બચાવ થયો. માહિતી મુજબ, ગોધરા–આણંદ રૂટ પર દોડતી મેમુ...
પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું
પંચમહાલ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રૂપે વધી છે. તાજેતરના વરસાદના કારણે પાનમ ડેમના 7 દરવાજા ખોલી 8 ફૂટ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં 78,356 ક્યુસેક પાણી પાનમ નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પાનમ ડેમની હાલની...
દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...





