બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે વિશ્વનો સૌથી મોટો ડેમ, અરૂણાચલ, આસામ અને બાંગ્લાદેશ પર જોખમ ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી (યારલુંગ ત્સાંગપો) પર વિશ્વનો સૌથી વિશાળ અને શક્તિશાળી સુપર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમના નિર્માણ અંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચિંતાજનક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે, “આ કોઈ...
“ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે મોટો ખતરો બની શકે”: CDS જનરલ ચૌહાણ
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક-ટેન્ક કાર્યક્રમમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઉભરતા સંભવિત વ્યૂહનૈતિક સહયોગને ભારત માટે મોટા જોખમ તરીકે આંક્યો. CDS ચૌહાણે કહ્યું કે આજે દેશને આંતરિક અને બાહ્ય બંને મોરચે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક...
FATF રિપોર્ટમાં ખુલાસો : પુલવામા આતંકી હુમલાની વિસ્ફોટક સામગ્રી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદાઈ હતી
FATF (Financial Action Task Force) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ હવે બોમ્બ બનાવવાની સામગ્રી ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદે છે. FATFએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનો માત્ર સામગ્રી જ નહીં, પરંતુ ફંડ એકઠા કરવા માટે પણ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. પુલવામા હુમલાની સામગ્રી પણ...
23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવામાં આવશે, CBIની મોટી સફળતા
આર્થિક ગુનામાં 23 વર્ષથી ફરાર રહેલી મોનિકા કપૂરને આખરે CBI દ્વારા અમેરિકામાંથી પકડવામાં આવી છે. CBI ટીમ મોનિકા કપૂરને આજે રાત્રે ભારત લાવશે. આ કાર્યવાહી ભારતીય તપાસ એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી હતી. CBI દ્વારા 9 જુલાઈ, 2025ના રોજ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી....
બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ બની ઈન્ડિયા; બીજી ટેસ્ટમાં 336 રનથી ઐતિહાસિક જીત
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રનના મોટા તફાવતથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડ સામે 608 રનનો લક્ષ્યાંક હતો, જેનો સામનો કરતી વખતે ઇંગ્લેન્ડ ટીમ પાંચમા દિવસના બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બર્મિંઘમમાં 58 વર્ષ બાદ મળ્યો પહેલો વિજય ભારતીય ટીમે પહેલી વાર...
પ્રધાનમંત્રી મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 કરાર અંગે સમજૂતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ‘ઓફિસર ઓફ...





