Tag: Jhalawar School Accident

Home » Jhalawar School Accident
રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા
Post

રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં આવેલા ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ભયાનક દુર્ઘટના બની હતી. અહીં એક પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે શાળામાં સવારની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.   પ્રાપ્ત માહિતી મુજબ, હાલ સુધીમાં ચાર બાળકોના મૃત્યુની પુષ્ટિ...