ઇટાલીના લૈમ્પેદુસા ટાપુ નજીક દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ 100 જેટલા પ્રવાસીઓને લઈ જતું એક જહાજ પલટી ગયું, જેમાં 27 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ છે. આ ઘટનાની પુષ્ટિ યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ના ફિલિપો ગ્રાન્ડીએ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ‘લૈમ્પેદુસાના કિનારે થયેલી આ દુઃખદ ઘટના દરમિયાન...
