Tag: Lawrence Bishnoi Gang

Home » Lawrence Bishnoi Gang
કપિલ શર્માના કેફે પર હુમલા કેસમાં ઇન્ટરપોલની એન્ટ્રી, FBIએ રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરી
Post

કપિલ શર્માના કેફે પર હુમલા કેસમાં ઇન્ટરપોલની એન્ટ્રી, FBIએ રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરી

કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં સ્થિત કેફે પર થયેલા હુમલાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી થઈ છે. આ મામલે ઇન્ટરપોલ જોડાયું છે અને અમેરિકામાં તપાસ દરમિયાન એફબીઆઈએ રણદીપ મલિક નામના શખ્સને ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. માહિતી મુજબ, રણદીપ મલિક એક કુખ્યાત ગુનેગાર છે અને દિલ્હીમાં થયેલા...

સલમાન સાથે કામ કરશો તો મરી જશો: લોરેન્સ ગેંગની કપિલ શર્માને ધમકી
Post

સલમાન સાથે કામ કરશો તો મરી જશો: લોરેન્સ ગેંગની કપિલ શર્માને ધમકી

પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડાના રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર બંને વખત થયેલા ગોળીબારના મામલે હવે એક ગંભીર ખુલાસો થયો છે. મિડિયા અહેવાલો મુજબ, આ ગોળીબાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાયો હતો. ગેંગસ્ટર હેરી બોક્સરનો એક ઓડિયો સામે આવ્યો છે જેમાં કપિલ શર્માને જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. કારણ છે, કપિલે પોતાના શો...

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
Post

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

કેનેડાના સુરે શહેરમાં સ્થિત કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા શખ્સોએ કાફે પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ધિલ્લોન ગેંગે પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી જાહેરમાં લીધી છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે....