Tag: Parel Prabhadevi News

Home » Parel Prabhadevi News
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના
Post

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પ ભારત મુલાકાતે આવી શકે, ક્વાડ સમિટમાં હાજરીની સંભાવના

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી. ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ...