Tag: Parliament Monsoon Session

Home » Parliament Monsoon Session
સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ
Post

સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ, બિહાર મતદાર યાદી મુદ્દે ધમાલ વચ્ચે પસાર થયા 27 બિલ

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર, જે 21 જુલાઈએ શરૂ થયું હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું, આજે પૂર્ણ થયું. આ સત્ર દરમિયાન બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારા (SIR) પ્રક્રિયા મુદ્દે બંને ગૃહોમાં દરરોજ ઉગ્ર વિક્ષેપ અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સતત હોબાળા અને વોકઆઉટ છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ...

‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન
Post

‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા”
Post

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા”

લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં...