Tag: Police Intervention

Home » Police Intervention
વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાનો અનોખો વિરોધ, રોડ પર ધરણાં બેસતા પોલીસ દોડી આવી
Post

વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાનો અનોખો વિરોધ, રોડ પર ધરણાં બેસતા પોલીસ દોડી આવી

વડોદરા શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરી ઓછી મળવા અંગેના વિવાદે રસ્તા પર ધરણાંનું રૂપ ધારણ કર્યું હતું. માહિતી અનુસાર, અલ્લારખી સૈયદ નામની મહિલા છેલ્લા બે દિવસથી એક જ લારી પરથી પાણીપુરી ખાઈ રહી હતી. ત્રીજા દિવસે પાણીપુરીવાળાએ બે પૂરી ઓછી આપતાં વિવાદ શરૂ થયો હતો. મહિલાએ જણાવ્યું કે તેમને પૂરી ઓછી...

નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર
Post

નડિયાદ નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બખેડો, પોલીસની હાજરીમાં મારામારીથી હાહાકાર

નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા. રજૂઆત...