નડિયાદ નગરપાલિકામાં ગુરુવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી અને પરિસ્થિતિ છૂટ્ટા હાથની મારામારી સુધી પહોંચી હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાએ પાલિકાના વાતાવરણમાં અફરાતફરી મચાવી હતી. મળતી માહિતી મુજબ બંને પક્ષના કાર્યકરો પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવા માટે નગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા. રજૂઆત...
Tag: Political Violence
ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં...
બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ફરીથી હિંસા ભડકી છે, જે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણ માટે ચિંતાજનક છે. શુક્રવારે જુમાની નમાઝ પછી મુસ્લિમ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ પછી બે ગંભીર ઘટનાઓ અંજામ આપી હતી. સૌથી પહેલા કટ્ટરપંથીઓએ સૂફી સંત નૂરા પગલાની કબર અપવિત્ર કરી અને તેમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી આગ લગાવી દીધી. આ ઘટનાથી નૂરા પગલાના અનુયાયીઓ અને...
બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ...
વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની માતાને અપશબ્દ બોલવાના મામલે આજે પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ધમાકેદાર મારામારી થઈ. ભાજપના કાર્યકરો દરભંગામાં થયેલી રેલી દરમિયાન પીએમ મોદીને અને તેમની માતાને અભદ્ર ટીપ્પણી કરવાનાં વિરોધમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવા કર્યા હતા, જે બાદમાં આક્રમક બની ગયા. માધ્યમોમાં આવી રહેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાં પર...
બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત
બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા. માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન...





