Tag: Punjab rain crisis

Home » Punjab rain crisis
પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા
Post

પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા

પંજાબમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દીનાનગર તાલુકાના દબૂરી ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવા છતાં, શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પરિણામે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં શાળાની અંદર ફસાઈ ગયા છે....