યુક્રેન અને રશિયાની યુદ્ધગતિ છેલ્લા લગભગ ચાર વર્ષથી ચાલુ છે અને હાલમાં કિવ પર રશિયાના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં અનેક રહેણાંક બિલ્ડિંગ્સ અને ઓફિસ સેન્ટર્સને નુકસાન પહોંચ્યું છે, જેમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે....


