Tag: Road Accident

Home » Road Accident
વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી
Post

વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદના વિરમગામ પંથકમાં રવિવારે બે અલગ-અલગ અકસ્માતોમાં બે લોકોના દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. પહેલી ઘટના શાહપુર પાસે બની હતી, જ્યાં એક ST બસની અડફેટે બાઇકચાલકનું કરુણ મોત થયું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજો ગંભીર અકસ્માત વિરમગામ-નળસરોવર રોડ પર સર્જાયો હતો, જ્યાં બાઇકચાલક રસ્તા પર...

શ્રીલંકામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 9 મહિલા સહિત 15 મુસાફરોનું મોત
Post

શ્રીલંકામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 9 મહિલા સહિત 15 મુસાફરોનું મોત

શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ દુર્ઘટનામાં 9 મહિલાઓ સહિત 15 લોકોના મોત થયા છે, જ્યારે 15 વધુ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે મોડી રાત્રે ખાનગી બસ લગભગ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાની જાણ મળી હતી. તરત જ સ્થાનિક તંત્ર અને રાહતકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી. શ્રીલંકન પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં...

મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ
Post

મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ

કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે. પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક...

પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત
Post

પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફોર્ચ્યુનર કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કરૂણ ઘટનાનો ભોગ બનીને 5 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ રિક્ષા રસ્તા પરથી ખસી ખાડીમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા....

હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ
Post

હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ

25 જુલાઈએ ગુવાહાટીમાં બનેલા હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન નંદિનીને ગુવાહાટીમાંથી કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના 25 જુલાઈની રાત્રે લગભગ 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થી સમીઉલ હક રસ્તો ક્રોસ કરી...