Tag: Seismic activity

Home » Seismic activity
સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી
Post

સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો,...

મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા
Post

મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા

ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે બપોરે 12:25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડાલયમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ હતી. ઢાકા અને ચિટગાંવ સહિત બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બાંગ્લાદેશ હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી લગભગ 597 કિલોમીટર દૂર અને માત્ર 10 કિલોમીટરની...

દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
Post

દક્ષિણ અમેરિકા ડ્રેક પેસેજમાં 8.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

દક્ષિણ અમેરિકા ખાતે આવેલા ડ્રેક પેસેજ વિસ્તારમાં 8.0ની તીવ્રતાવાળો જોરદાર ભૂકંપ નોંધાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ પ્રસરી ગયો છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે USGS (યુ.એસ. જીઓલોજિકલ સર્વે) દ્વારા તાત્કાલિક સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.0 માપાઈ છે અને તેનું કેન્દ્ર જમીનના અંદાજે 10.8...

ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી
Post

ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી

ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના...