Tag: Siachen glacier

Home » Siachen glacier
સિયાચેનમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કામગીરી શરૂ
Post

સિયાચેનમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કામગીરી શરૂ

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. પ્રારંભિક જાણકારી મુજબ, સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. સેનાએ ઘટનાની જાણ થતા તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. લેહ અને ઉધમપુરથી વધારાની ટીમો પણ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી...